________________
પકમાર
ચરિત્ર 'ભાગ ૨
નવમે પલવ
39388888888888888888888888888
મારું નામ છે. શ્રીમદ્ જિનેશ્વરની આજ્ઞાનુસાર યથાશકિત હું ધર્મમાં પ્રવૃતિ કરૂ છું. સંદૃગુરુ અને સુસ જજની સેવાથી શાસ્ત્રમાં રહેલા ઘણા રહસ્યો મેં પ્રાપ્ત કર્યા છે. મારે જિવિકા પણ સુલભ છે. અન્યદા કુલ વૃદ્ધિ કરનાર એક પુત્ર મારે ન હોવાથી તે માટે મેં કુળદેવતાની આરાધના કરી, તેથી સેવા વડે પ્રત્યક્ષ થઈને બોલી કે-“મને શા માટે આરાધી છે ? મેં કહયું કે-“મને પુત્ર આપે તેણું.એ કહયું કે-“વસ ! તારે અંતરાય કમને નિકાચિત ઉદય છે, તેથી પુત્ર થશે નહિ” મેં કહ્યું કે આ પુત્રીઆની શુભ ગતિ થતી નથી, તેવી શ્રદ્ધા તે સદ્દગુરૂની કૃપાથી મને નથી, સગતિ તે શુદ્ધ અધ્યવસાયથી જ થાય છે, અન્યથા થતી નથી, પરંતુ મેં અનેક ઉત્તમ મહાપુરૂની સેવા વડે તેમનું ચિત્ત પ્રસન્ન કર ને ઘણી ચમત્કાર ઉપજાવે તેવી વિદ્યાઓ પ્રાપ્ત કરી છે. તેને મારા મૃત્યુ બાદ નાશ થશે, તે કારણથી મને બહુ ખેદ થાય છે.” તે સાંભળીને તેણે કહ્યું કે-“કમલપુરને રહેવાસી જનસાગર શેઠ વહાણ ભાંગવાથી આજથી નવમે દિવસે અહીંના સમુદ્ર કાંઠે નીકળશે. તેને તારે ઘેર લાવવા અને નિઃશંક રીતે તારે બધી વિદ્યાએ તેને આપવી. તે તેને માટે લાયક છે. જે વાત કે શબ્દ એકવાર સાંભળશે તે તરત જ સમજી જશે એવી તેની બુદ્ધિ છે તેને તારી વિદ્યાઓ આપવાથી તું અતૃણિ થઈશ પછી તારે તારી પુત્રી સાથે તેનું પાણિગ્રહણ કરાવવું આ પ્રમાણે કહીને દેવી અદશ્ય થઈ ગઈ. તે દેવીએ કહેલી બધી હકીકત આજે મળી, Hિ તેથી તમારી ભકિત કરૂ છું હે સજજન ! હવે તમામ સંક૯પ-વિકલ્પ છેડી દઈને સ્વગૃહની જેમજ તમે સુખેથી મારા ઘરમાં રહે, વહાણુ ભાંગવાથી થયેલ હાનિની ચિંતા છોડી દે! જ્ઞાનીએ જે દેખ્યું હોય છે તેજ થાય છે. શુદ્ધ શ્રદ્ધાવત જૈનેને ઉદયની ચિંતા પ્રબળ હેતી નથી. કારણ કે
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org