________________
શ્રી ધન્યકુમાર
ચિત્ર
ભાગ ૨
પલ્લવ નવમે
Jain Education Inter
કહેતા હતા. તેણીએ પિતાના દનથી આંસુ પાડતાં વંદના કરી. પછી ધનવતીએ પૂછયું કે-“ હે પિતાજી આ બધી હકીક્તનુ ખરૂં સ્વરૂપ શું છે? અને આ બધુ કેમ થયું છે? ગુરૂએ કહયું કે-“તે જ કહુ છું તે સાંભળ ! –
જ્યારે વહાણ ભાંગ્યુ. તે વખતે મારા હાથમાં એક પાટી આવી ગયુ'. તેના આધારથી તરી નવમે દિવસે હું કાંઠે આવ્યેા. પાટીઆને છેડી દઈ ને કાંઠે ઉતરી હું આગળ ચાલ્યો, તે વખતે ક્રૂરથી એક નગર દેખીને તે તરફ હું ચાલ્યેો. આ વખતે માર્ગોમાં એક બ્રાહ્મણ મળ્યો. તેણે મને કહ્યુ કે “ અહા ! ધનસાગર! આવા, આવા, મારે ઘેર પધારો.’' મેં પૂછ્યું કે- તુ કોણ છે? અને મને કયાંથી એળખે છે !’” તેણે કયુ' કે,–મારે ઘેર આવે, ત્યાં બધી કહીકત હું કહીશ. “એમ કહીને આગ્રહ પૂર્ણાંક તે મને તેને ઘેર લઈ ગયા. પછી તેણે તૈલાદિકવડે અભ્યંગ કરીને ગરમ પાણીથી સ્નાન કરાવી મારા માર્ગોના શ્રમ ઉત્તરાજ્યે, પછી વિવિધ પ્રકારના સ્વાદ વાળી રસોઈ બનાવરાવીને મોટી ભકતથી તેણે મને જમાડયા, આચમન કરીને શુદ્ધ થયા પછી તાંબુળાદિકથી મુખ શુદ્ધિ કરીને ઘરને ઉપરને માળે અમે બંને બેઠા, એટલે મે તેને પૂછ્યુ કે-“ભા ધ્વિજવર ! નહિં એળખાણવાળા એવા મારી શા માટે તમે બહુ ભકિત કરો છે ? હું તમને ખીલકુલ ઓળખતા નથી.” તેણે કહયું કે-તે વાત વિસ્મયકારી છે. અને હું તમને કહું છું તે સાંભળે
“ આ શંખપુર નામે નગર છે અહી હું જિનધર્મીમાં દૃઢ ચિત્તવાળા થઈને રહુ છું. જિનશમાં
For Personal & Private Use Only
文| 好送來
૩૨૬૫
www.jainulltbrary.org