________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
નવમા
Jain Education Intemation
આજે વસંતવિલાશ નામના ઉદ્યાનમાં ઘણા મુનિએ સાથે શ્રીમત્ ધસાગરસૂરિ સમવસરેલા છે. પોતાના અતિશય જ્ઞાનથી ભવ્ય જીવે ઉપર ઉપકાર કરતાં તેઓ સર્વત્ર વિહાર કરે છે.” તેનું કથન સાંભળીને રાજા અને ધર્માંદ્યત્ત અને પર્ષીદાની સાથે ગુરૂને વાંદવા માટે વનમાં ગયા, ગુરુ દૃષ્ટિપથમાં આવ્યા કે તરત જ પાંચ અભિગમન પૂર્ણાંક રાજાએ અને ધર્માંતે ગુરુને વંદન કર્યું. ગુરૂએ ઉપદેશ આપ્યા કે–
दुल्ल माणुस्सं जम्म, लडण रोहणं व रोरेण । रयणं व धम्मरयणं, बुद्धिमया हंदि वित्तव्वं ॥ १ ॥
દુર્લભ મનુષ્ય જન્મ આપીને ગરીબ માણસ રાહણાચળને પામીને રત્નને ગ્રહણ કરે તેવી રીતે બુદ્ધિવંત પ્રાણીએ ધર્મરત્નને ગ્રહણ કરી લેવું.
जिणगुरूभत्ति जत्ता, पभावणा सत्तखित्तधणवावा । सम्मत्तं छावस्य, धम्मो सयलद्ध सुहऊ ||२॥
જિનેશ્વર તથા ગુરુની ભકિત, યાત્રા, પ્રભાવના સાતે ક્ષેત્રમાં ધનનો વ્યય સમ્યક્ત્વ, છ આવશ્યક આ પ્રમાણે આરાધેલા ધર્માં સુખના હેતુભુત થાય છે.
For Personal & Private Use Only
38;
RE
CFE
* ૨૬૩
|ainellbrary.org