________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
તેની સેવામાં હું પ્રવર્તીશ, હંમેશા તેને અનુકૂળ વતન હું કરીશ, અને વારંવાર મારા મુખથી તેની
સ્તુતિ કરીશ.” આ પ્રમાણુ વિચારીને તે બે કે-“શ રે કુમાર ! તમે તે મારા ઉપર મહાન ઉપકાર કર્યો તેનું વર્ણન મારા એક મુખથી હજાર વર્ષો સુધી કરવાને પણ હું અશકત છું', હવે હું આપની પાસે શું યાચું ?” કુમારે કહ્યું કે –“મારી પ્રતિજ્ઞાને નિવહ થવાથી મારા ચિત્તમાં બહુ જ આનંદ થયે છે. પુરૂષ પિતાનું વચન પાળે છે. ત્યારે જ તેનું પુરૂષત્વ વખણાય છે. કહયું છે કે
પલ્લવ નવમાં
अर्थः सुखं कीतिरपीह माऽभू-द नर्थएवास्तु तथापि धीराः । निजप्रतिज्ञामनुरुध्यमाना, महोद्यम: कर्म समारभन्ते ॥१॥
BEST SSLSSSSSSSSSSSB/SESSESSM
છે અથ, અને સુખ કીતિ બીલકુલ ન મળે અને અનર્થ જ માત્ર થાય, તે પણ ધીરપુરૂ પિતાની પ્રતિજ્ઞા પાળવા માટે મેટા ઉદ્યમના કાર્યો કરે છે.”
તારા મનોરથની પૂર્તિ થઈ તેથી મને બધું મળ્યું છે.” આમ કહીને કુમાર બોલતો બંધ થયે, એટલે ધર્મદને કહયું કે-“ સ્વામિન્ ! આ સુવર્ણ પૂરુષ તે આપ જ ગ્રહણ કરે. મને મારી પ્રિયા મળી એટલે સેંકડો સુવર્ણ પુરુ મળ્યા છે, કુમારે કહયું કે- “શું તારું ચિત્ત ખસી ગયું છે? કે વાયું થઈ ગયું છે! કે શું પ્રિયાના દર્શનથી મતિમાં ભ્રમ થઈ ગયા છે ! કે જેથી બહું પ્રયત્નથી સાથ અને દુષપ્રાપ્ય એના સુવર્ણ
૨૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org