________________
શ્રી
|ી કોઈ આવી દષ્ટિપથમાં આવી નથી. તેથી મહા આશ્ચર્ય કરનારી આ સ્ત્રીને જે હું મારી પત્નીને આપું ધન્યકુમાર
તે તે તેને જોઈને પ્રસન્ન ચિત્તવાળી થશે.” આ પ્રમાણે વિચારીને મેં તેનું હરણ કર્યું અને મારી પત્ની ચરિત્ર પાસે તેને મૂકી તેણી તેને જોઈને બહુ ખુશી થઈ ત્યારથી અતિ યત્નપૂર્વક તે તેની રક્ષા કરે છે. એક ભાગ-૨ ક્ષણ પણ તેને છોડતી નથી, માટે તે મારા સ્વાધીનમાં નથી.” કુમારે કહયું કે “હે યક્ષરાજ! મેંતે પલવ
તે સ્ત્રીને માટેજ તમારૂ આરાધન કર્યું છે, તેથી ગમે તે રીતે મને તે સ્ત્રી પાછી સેપે.” યક્ષ કહયું કેનવમ
તેને તે મેં મારી પ્રિયાને આપી દીધી છે, તેથી એમાં મારૂં જેર નથી. ગૃહકલેશની કોણ ઉદીરણા કરે? બીજુ જે કાંઈ તું માગે, તે તને આપું, પરંતુ આ સ્ત્રીને આપીશ નહિ. આ પ્રમાણે કહીને યક્ષ અદશ્ય થઈ ગયે. કુમાર પણ યક્ષનાં વચન સાંભળીને હર્ષ, વિષાદ આશ્ચર્યાદિના મિશ્રભાવથી વિચાર કરતે ચિંતવવા લાગ્યો કે-“ ધિક્ ! ધિક્ ! દેવે પણ સ્ત્રીને આધિન થઈ ગયેલા દેખાય છે અથવા તે મેહનીય કર્મ કોને મુંઝવતું નથી. જે કઈ છે જિનેશ્વરના આગમનું તાત્પર્ય જાણતા નથી, તેઓ કર્મને આધીન જ વસે છે, તેમાં જરા પણ વિસ્મય પામવા જેવું નથી, પરંતુ હવે મે કરેલી પ્રતિજ્ઞા પાળવા માટે શો ઉપાય કરે?આ પ્રમાણે, એક ક્ષણવાર વિચારીને તેણે નિર્ણય કર્યો કે-“તપ કર્યા વિના બીજું કાંઈ ઉપાય નથી, કારણકે દુસાધ્ય તેવું કાર્ય પણું તપથી સિદ્ધ થાય છે. કહયું છે કે
यद्रं यदुराराध्यं, यच्च दूरे व्यवस्थितम् । .. तत्सर्व तपसा साध्यं, तपो हि दुरतिक्रमम् ॥१॥
8383238888888888888888888888888%
ARAS PASS SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB
ક ૨૫૩
Jain Education Inter
For Personal & Private Use Only
www.jainelibrary.org