Book Title: Dhanyakumar Charitra Part 01 and 02
Author(s): Shreyansvijay, 
Publisher: Vishanima Jain Panch Godhra

View full book text
Previous | Next

Page 614
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ ઈસિત સિદ્ધ થયું કુમારે કહ્યું કે- આપના ચરણની પ્રસાદીથી તેનું ઇચ્છિત કાર્ય સિદ્ધ થયું છે, રાજાએ કહ્યું કે- “બહુ સારું થયું રાજા નિર્લોભી સ્વભાવ વાળો હોવાથી તથા ધન સમૃદ્ધાદિક વડે ભરપુર હોવાથી બીજું કાંઈ પણ તેણે પૂછયું નહિ કુમારે પણ પિતે ગર્વિત દેખાય તેવા ભયથી કાંઈપણ વિસ્તારથી કહ્યું નહિ. પછી રાજા અને કુમાર પિતતાના કાર્યમાં પ્રવૃત થયા. પલવ નવમો SEXSXXXXXXX3B%E5%B8%88 હવે ધર્મદત્ત કઈ નજીકના ગામમાં જઈને ઉત્તમ ઘર ખરીદી ત્યાં રહ્યો. ત્યાં રહીને તે સુવર્ણ વ વ્યાપાર કરવા લાગે. અનેક ગાડી, ગધેડા ગાડા વિગેરે કરિયાણાથી ભરીને તેણે દેશાંતરમાં મોકલ્યા. ત્યાં તેના પુન્ય સમૂડના ઉદયથી વિશગણે નફે તે વેચાયા. વળી તે રથળે રહેલા કરિયાણુ પિતાને ગામ તે લાવ્યા. ત્યાં પણ દશગણ મૂયથી તે વેચાયા. આ પ્રમાણે ગમનાગમન કરતા તેણે થોડા જ કાળમાં સોળ કરોડ ધન એકઠું કર્યું. એક દિવસ ધર્મદતે વિચાયું. કે-સેળ કરેડ ધન મળ્યું, હવે અહીં રહેવું યોગ્ય નથી, હવે તો મારા ગામ તરફ જાઉં, અને ત્યાં જઈ મારા બાપનું નામ ઉઘોતિત કરૂં. તેમજ પ્રથમની ભાર્યાના મરથે પૂર્ણ કરૂં. સ્વજનાદિકને સંતસુ વળી સુપાત્ર દાન અને પૂજા પ્રભાવના વિગેરે કરીને પ્રાપ્ત થયેલ નરભવ ને સફળ કરૂં.” આ પ્રમાણે વિચારીને તે સ્થળને વ્યાપાર બંધ કરી દેટા સાથે સાથે લઈ પત્નીને સુખાસનમાં બેસાડી પોતે અશ્વરથાદિ વાહન ઉપર ઈચ્છાનુસાર બેસી સેંકડો સુભટોથી પરિવરેલે તે પિતાના ગામ તરફ ચાલે. થડા દિવસમાં તે પિતાના નગર પાસે આવી પહે, પિતાને ઘેર વધામણ મોકલી કે- ધર્મદત્ત શેઠ ઘણું ધન ઉપાર્જને મેટી સમૃદ્ધિ સહિત આવે SQ网務总以認划匆匆因必烈烈恐迟迟码农总院设习网 ક ૨૫૭ Jan Educaan te For Personal & Private Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700