________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પહેલવ નવમા
Jain Education Intem
肉肉
પુરુષને તુ ગ્રહણ કરતા નથી ? અને મને આપી દેવા ધારે છે.” તે સાંભળીને ધર્માંદો કહયુ કે-સ્વામિન હું વિણક છું, તેથી આ સુવર્ણ પુરુષ મારા ઘરમાં શાભે નહિ તેથી આપજ ગ્રહ્યુ કરી, મારે તે તમારી કૃપાથી સ` સારું થશે. આ તમારે યાગ્ય છે મા યાગ્ય નથી. કુમારે તે સાંભળીને કહયુ કે–એવુ કોઈ સ્થળે સાંભળ્યુ છે કે કષ્ટ કોઈ કરે અને તેનું ફળ અન્ય ભાગવે ? તુ તેના માટે દરેક વનમાં ભટકયા છે તે જ આતપાદિ મહાન કમ્પ્ટો સહન કર્યા છે. અને મરણાંત ઉપસર્ગાદે અતિ કલેશ-વડે આ સુવર્ણ પુરૂષ તે પ્રાપ્ત કર્યો છે તે મારાથી કેમ ગ્રહણ થાય? તે મેળવેલુ. તુંજ ગ્રતુણુ કર.” ધર્માંદો તે સાંભળીને કહ્યુ` કે-ડે સ્વામિન આ સુવર્ણ પુરૂષ હેણુ કરવા જેટલું મારું ભાગ્ય નથી મેં મારા ભાગ્યની પ્રથમથી જ પરીક્ષા કરેલી છે, જો એ મારા નસીબમાં હેાત તે એક ક્ષણવારમાં તે કેમ આવ્યે જાત ? તે ગયેલાને તમે તમારા વીય વડે અને પુન્યબળ વડે પ્રગટ કરેલ છે. હું કાંઈ તમને આપતો નથી. તમે પ્રકટ કર્યુ તે તમે જ ગ્રહણ કરો. મારે તે તે લેવામાં આપના ચરણના શપથ છે. મે તે આ તમને ભેટ કરેલ છે.” આ પ્રમાણે તેણે અતિ આગ્રહ કર્યાં, એટલે કુમારે તેનું વચન માન્ય રાખ્યુ અને કહયુ કે—“અરે ભદ્ર ? તેમાંથી ઈચ્છાનુસાર સાનુ તું ગ્રહણ કર, જેથી તને વ્યાપાર કરવામાં ઉપયોગમાં આવે, તુ સુણ ગ્રહણ કરીશ તે મારૂ ચિત્ત ઘણું જ આનંદિત થશે.” તે સાંભળીને ધર્માંદો બે પગ અને બે હાથ કાપીને તેટલું સોનુ ગ્રહણ કર્યું.... અને કુમારને કહ્યું કે આપની કૃપાથી મેં વ્યાપાર માટે જોઈતુ સુવણું ગ્રહણ કર્યુ છે. હવે બાકીનુ તમે ગ્રડણુ કરો અને નગરને શેભાવા, પછી કુમારે તેના અત્યાગ્રહથી સુવર્ણ પુરૂષના બાકી રહેલ ભાગ કોઈ સ્થળે ગેાપબ્યા અને તે નગર તરફ ચાલ્યા, રાજાને મળ્યા રાજાએ પૂછ્યું કે- તે દુઃખિતનું
For Personal & Private Use Only
腐防保健防線防防WR888
Slood
ક ૨૫૬
www.jainellbrary.org