________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
જે દૂર હોય, દુરારાધ્ય હોય, જે દૂર ગોઠવાયેલ હોય તે સર્વ તપથી સાધ્ય થાય છે, તપને કાંઈ પણ દુષ્કર નથી.
પલવ નવમી
88888888888888888888888888088888888888
આ પ્રમાણે વિચારીને તે યક્ષિણીને ઉદેવીને નિચળ ચિત્તથી તેણે છ ઉપવાસ કર્યો પૂર્વની માફક ધીરજ અને બળથી યક્ષિણીનું આસન કંપાયમાન થતા પ્રત્યક્ષ થઈને તે બેલીકે-“વત્સ ! આ સાહસ શા માટે કરે છે? કુમારે કહયું કે-“માતાજી! ધર્મદત્તની પ્રિયાને આપે.” યક્ષિણીએ કહયું કે તેને તે કાને પણ હું આપું તેમ નથી પરંતુ તારૂં ઉત્કૃષ્ટ સા હસ નિષેધવાને અશકત છું તેથી આપ્યા વિના મારે છુટકો નથી. આમ તેને કહેને ઈચ્છા નહોતી તે પણ વસ્ત્રાભરણથી સત્કારીને ધનવતીને તેને સેંપી. કુમારે પણ ધર્મદત્તને બેલાવીને કહયું કે-“આ તારી પ્રિયા ખરી કે નહિ ?”તે પણ દિવ્યા ભરણથી ભૂષિત થયેલી રેશમી વસ્ત્રોથી શોભતી પિતાની પત્નીને જોઈને અત્યંત હર્ષ પામે. અને કુમારને કહેવા લાગે કે- “ આપની કૃપાથી મારૂં ઈચ્છિત સિદ્ધ થયું. પછી કુમારે કહયુકે –“ આગળ ચાલ તારે સુવર્ણ પુરૂષ પણ તને આપું.” આમ કહીને પ્રિયા સહિત ધર્મદત્ત સાથે લઈને તે સ્મશાનમાં ગયે. પછી નિશાની વડે ઓળખીને એકવૃક્ષ પાસેની ભૂમિ તેણે ધર્મદત્તને દેખાડી અને કડયુ કે હે ભદ્ર! અહીં તું દ.” તેના વચનથી તેણે તે હોય છેદી, એટલે ત્યાં દાટેલે દેદીપ્યમાન સુવર્ણપુરૂષ નીકળે પછી ધર્મદરો વિચાર્યું કે “ હે આ પ્રમાણે નિ કારણ ઉયકાર કરનાર આ કુમાર સમાન બીજું કઈ જણાતું નથી હવે હું તેના ઉપર સેંકડો ઉપકાર કરું, તે પણ તેને પ્રભુપકાર થાય તેમ નથી. પરંતુ યથાશક્તિ
જતા. પોતાની પત્નીને તેને 15 નહિ ?”તે પણ દિવ્યા ભ
કહેવા લાગ્યા કે આ
For Personal & Private Use Only
Jan Education Inter
છે કે ૨૫8 9