________________
શ્રી ધન્યકુમાર
ચિત્ર
ભાગ ૨
નવમેા પલ્લવ
Jain Education Inte
અને સંતોષ થયા છે.” ત્યાર પછી ધર્મદત્ત તેના પિતાની માફક વ્યાપાર કરવામાં પ્રર્યું.
હવે યશોધવલ રાજાએ એકદા માથુ સાફ કરાવતાં તેમાં પત્ની (સફેદવાળ) આવેલા દેખીને અદ્ભુત બૈરાગ્યેય થવાથી ચંદ્રધવળને રાજ્ય આપીને દીક્ષા ગ્રતુણુ કરી. અને દુસ્તર તપ તપી, ઘાતી કર્મ ખપાવી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પૃથ્વી ઉપર વિચરી ઘણા ભવ્યજીવને પ્રતિધી અંતે એક માસની સલેખના કરી અઘાતી કર્મોને પશુ યોગનુ રૂ'ધન કરવા વડે ખપાવી દઈ મહાનદ પદને પ્રાપ્ત કર્યુ.
ચંદ્રધવળને રાજ્ય મળ્યા પછી તે ન્યાય પૂર્ણાંક રાજ્ય ચલાવવા લાગ્યા. તેણે યુકિતથી પૂજેલા પેલા સુવર્ણ પુરૂષના હાથ પગ છેઢયા હતા છતાં તે નવા ઉત્પન્ન થયા. આ પ્રમાણે પ્રતિ દિવસ થવાથી સુવણૅ વડે તેના ભંડાર અક્ષય થઈ ગયા. એક દિવસ દારિદ્રથી પીડિત લેાકેાને દેખીને કરૂણા આવવાથી ચંદ્રધવળ રાજાએ તે સુવર્ણ પુરૂષમાંથી ઉત્પન્ન થયેલા સુવણ વડે આખા વિશ્વને દારિદ્ર રહિત કરીને આખી પૃથ્વીને અટ્ટી કરી અને પોતાને ચંદ્ર નામના સવત્સર પ્રવર્તાવ્યે. તે રાજાને એક દિવસ પાછલી રાત્રે જાગ્યા પછી રાજ્યચિંતા કરતાં ધદત્ત સાંભર્યાં.” અહા ! પ્રમાદની બહુળતાથી તથા રાજ્યકામાં મગ્ન થવાથી પરમપકારી, કૃતકા'ને જાણવામાં શિરામણી એવા મારા પરમમિત્ર ધદત્તને મેં કોઈ દિવસ સ ́ભાર્યાં પણ નથી, તેથી આજે સવારેજ તેની તપાસ કરાવીને તેને સભામાં ખેલાવી, અતિ આદર પૂર્વક સન્માન આપુ' અને પ્રીતિલતાની વૃદ્ધિ કરૂં,” આ પ્રમાણે વિચારતાં પ્રભાત થયું, પછી રાજએ
For Personal & Private Use Only
* ૨૦
www.airnellbrary.org