________________
શ્રી.
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે પલ્લવ
| તેનાથી સયું પરંતુ મારી પ્રિયાને આ૫ પાછી વાળી આપે રાજકુમારે કહ્યું કે ચિંતા કરીશ નહિ, મરા પિંડમાં જીવ હશે ત્યાં સુધી હું તને તેને મેળવી આપીશ એવી હું પ્રતિજ્ઞા કરૂં છું” પ્રભાત થયું એટલે પુજારીએ આવીને તે લવનનું દ્વાર ઉઘાડયું તે વખતે તે બને તે મંદિરમાં ગયા, અને યક્ષને નમસ્કાર કરીને ત્યાં બેઠા. કુમારે તે વખતે વિચાર્યું કે – “મે આની પ્રિયાને પાછી લાવી આપવાની પ્રતિજ્ઞા કરી છે, તે દેવસહાય વિના સફળ થશે નહિ, તેથી હું યક્ષનીજ આરાધના કરૂં જે આ યક્ષ પ્રસન્ન થશે તે ઈસિતાથની પ્રાપ્તિ જલદી થશે.” પછી તે આશય ધર્મદત્તને જણાવીને કુમારે તે યક્ષની પાસે દર્ભાકુર ને સંથારે કરીને જ્યાં સુધી ઈષ્ટ સિદ્ધિ થાય ત્યાં સુધી તમારૂં જ શરણ છે.” તેમ નિશ્ચય કરીને નિશ્ચળ ચિત્તવાળે તે જ યક્ષનું દાન કરવા માંડ્યું. ત્રીજે ઉપવાસે રાત્રિએ સિંહ, વાઘ, સર્ષ વિગેરેના ભયંકર રૂપથી કુમારને ક્ષેભ પમાડવાનો પ્રયત્ન થયે, પરં તુકુમાર ધ્યાનથી ચળે, નહિ. પછી તેનું અતિ અદૂભૂત સાહસિકપણું જોઈને યક્ષે પ્રત્યક્ષ થઈને કહયું કે-“હું તારા દૌર્યથી તુટમાન થયે છું, તારે શેની ઈચ્છા છે? માગ.” ત્યારે કુમારે કહયું કે-“ દેવ! મારા મિત્ર ધર્મદત્તની પત્ની અપા” યક્ષે કહ્યું કે તે બાબતમાં મારો અધિકાર નથી તેને મેં મારી પ્રિયાને આપી છે, તેથી હું તમને તે આપી શકીશ નહિ.” કુમારે કહ્યું કે-“તે હકીકત કેવી રીતે બની છે ?” યક્ષે કહયું કે- “ સાંભળ.
ISB88ES W888888888888888888888
એક દિવસ હું મારી પત્ની સહિત એક વનમાં ગયો હતો, ત્યાં સ્વેચ્છાનુસાર પરિભ્રમણ કરતાં મેં દિવ્યરૂપવાળી મેનકાથી પણ અતિ સુંદર એક સ્ત્રીને સુતેલી દીઠી. મેં વિચાર્યું કે “અહો ! માનવી સ્ત્રી
ક ૨૫૨
Jain Education Inter
For Personal & Private Use Only
Www.jainelibrary.org