________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨
પલવે આઠમા
888888888888888888888888888
રહિત તેનાથી પરમુખ રહે છે તેઓ હાથીના કાન જેવી ચપળ લક્ષ્મી વડે છેતરાય છે અને ચાર ગતિના ફેરામાં પડીને દુઃખને અનુભવે છે. વળી જે સહુ લક્ષમી પ્રાપ્તિને અનુકૂળ દાન તથા ભેગ કરે છે, અને પિતાના સુખની અપેક્ષા વગર જે પરોપકાર કરે છે તેઓ ઉદયવંત પુરૂષની ગણનામાં આ લેકમાં ગણાય છે, તેથી માન પ્રતિષ્ઠા આબરૂ અને મત્વને તેઓ પ્રાપ્ત કરે છે અને પરલોકમાં મહદ્ધિક, દેવપણે દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અને પછી થોડા વખતમાં જ સંસારને અંત કરી મિક્ષ માગ સાધ્ય કરે છે. આ જગતમાં આવા પુરૂ વિરલ હોય છે, થડા હોય છે, કે જેઓ ભોગદેવની જેમ ચપળ-ચંચળ ગતિવાળી લમીથી પણ છેતરતા નથી. જેઓ ત્યાગ, ભોગ, વિલાસ તથા ઉપકાર વડે લીમને રસ ચાખીને પછી તે નિર્માલ્ય છે તેમ ગણી તેને ત્યજી દે છે, તેઓના ગુણો દીર્ઘકાળ પર્યત ગવાયા કરે છે, તેથી હે કેરલકુમાર ! જ્યાં સુધી અનર્થમાં તત્પર એવી લક્ષમી પિતાને છોડે નહિ, ત્યાં સુધીમાં જેઓ તેને છોડી દે છે, તેઓ મહત્ત્વતા પામે છે, પણ જેઓને લક્ષમી છેડી દે છે, તે પુરૂષે લોકમાં લઘુતા પામે છે, કે જે વર્ણવવી પણ મુશ્કેલ છે. તેથી જે નિરાબાધ સુખની ઈચ્છા હોય તે સર્વ અનર્થના મુળભુત રાજયાદિક પરભાવવાળી વસ્તુ ઉપરની મુછ ત્યજી દઈને સંયમ માર્ગમાં પ્રીતિકર.”
SA8E8 SESSASASSASS2328888888888888
ક - આ પ્રમાણેની કેવળ ભગવંતની દેશના સાંભળીને તરતમાં રાજ્ય ત્યવાને અશકત હોવાથી આત્માને સંયમમાં રાખવા માટે તેણે શ્રાવકધર્મને સ્વીકાર કર્યો પછી અરિહંત ભગવંતને નમસ્કાર કરીને
ક ૧૩૫
J
antaron
For Personal & Private Use Only
www.jane brary.org