________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમો પલવ
SSSSSSSSSSSSSSSSSSSSSSSSB%8888888888
કરીને ફરીથી ગીતાદિકનો આરંભ કર્યો આ અવસરે એક નૃત્યકળામા કુશળ પરદેશી નાચ કરનાર ત્યાં આવી લેકેના સમુહે તથા ઇતકાએ પ્રેરેલી તે નૌંડી ત્યાં આવી કુમારને પ્રણામ કરી તેની પાસે ઉભા રહી અને નૃત્ય કરવા લાગી. વિવિધ પ્રકારના હાવભાવ, વિભ્રમ, કટાક્ષ, અંગવિક્ષેપાદિકથી અતિ અદ્ભુત એવા સ્વર, ગ્રામ તથા મૂછના વડે તેણે કુમારના મનને બહુ રંજિત કર્યું કુમાર પણ અનિમેષ દ્રષ્ટિથી તેના તરફ જેવા લાગ્યા.
આ પ્રમાણે એક મુહૂર્ત માત્ર દિવસ બાકી રહ્યો ત્યાં સુધી તેણે નૃત્ય કર્યું કે એ તેના બહુ વખાણ કર્યા અને બેલ્યા કે “આવું ભવ્ય નાટક છેઠીપુત્ર વગર અમને કોણ બતાવત? આ પ્રમાણે લોકોની પ્રશંસા સાંભળીને આનંદિત ચિત્તવાળા થઈને કુમારે તેને બહુ ધન આપી વિસર્જન કરી, અને વહન પર રવારી કરીને ઘેર આવવા ચાલ્યા. માર્ગમાં તેઓ કહેવા લાગ્યા કે સ્વામિ ! આજે અમારૂં ચિત્ત આપની કૃપાથી બહુ આનંદ પામ્યું પરંતુ તમારા ચિત્તમાં સારું લાગ્યું કે ન લાગ્યું ? ધર્મદર કુમારે કહ્યું કે-૧, આવું નૃત્ય હૃદયને આહાદ કેમ ન કરે? વળી ફરીથી કોઈ વખત એની પાસે નૃત્ય કરાવશું તે સાંભળીને તે ધુતકારમાંથી એક છે કે- આ નર્તકીએ નાટક તે સારૂ કર્યું પરંતુ કામ પતાકા ગણિકાના નાટક આગળ તે આ સોળ ભાગ ણુ ગણાય (એક આની પણ) નહિ. કુમારે પૂછયું-“તે ક્યાં રહે છે? તેણે કહ્યું કે “આપણા નગરમાં રાજ મંદિર જેવા મોટા મહેલમાં રહે છે સ્ત્રીમાં જે ગુણે હોય તે સર્વે તેના અંગમાં ખાસ કરીને રહેલા છે. તેના દર્શન માત્રથી જ દેવાંગના ને શ્રમ ચિત્તમાં થાય છે તે પણ આપની જેવા ગુણવંતની ચગળ જ પિતાની કળા દેખાડે છે. જેને તેને દેખાડતી નથી. સ્વામિન ! તેનું બહુ વર્ણન શું કરૂ? તમારી જેવા જનારાઓ પાસે જ્યારે તે નૃત્ય કરે છે ત્યારે જે રસ ઉત્પન્ન થાય છે, તેનું
893888888888888888888888888888
ક ૧૧૦
Jain Education Inter
For Personal & Private Use Only
www.jainelibrary.org