________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨ પલવ નવમે
39338839088888888888888888888888
ચારાવા લાવ્યા સાત દેત્રમાં હર્ષપૂર્વક દિન્ત વાપરવા લાગ્યા, ધo ર રા માટે પ્રદાનપુરૂને કુમારને તેવા મોકલ્યા, તે પણ તે ચાલે નહિ, પછી અમે એ રાઈને પુત્ર થી શય સહિત તે દંપતિ મૃત્યુ પામ્યા તેનું પ્રતીકાર્ય કરવા માટે આખા નગરના લેકે એકઠા થ્યા પણ ધર્મદત્ત ચા નહિ, ઘેર એટલી ધર્મદત્તની પત્ની જ રહી. તે પણ સુકુળમાં જન્મેલી હોવાથી કેટલાક દિવસ સુધિ તે ધન મેકલતી હતી. રોકડું ધન પુરૂં થઈ ગયું તે પણ મદલાઈ ગયા પછી સાસરા અને પિયરના અલંકારે મોકલતી હતી, તે પણ મેકલાઈ ગયા, એટલે રૂપાના તથા પીતળના ભાજને પણ મોકલ્યા, કારણ કે કુળવંતી સ્ત્રીઓ પતિ તરફની પ્રીતિને ત્યાગ કદિ ણુ કરતી નથી. કહ્યું છે કે- પંગુ, અંધ, કુછજ, કુષ્ટિ, વ્યાધિથી પીડાયેલ ધનરહિત અને આપદામાં આવી પડેલ પતિને પણ મહાસતી ત્યજતી નથી.” હવે વેશ્યાની માતા અકાએ વારણાદિ દેખને જોયું કે-“ચાના ઘરમાંથી હવે ધન ખાલી થઈ ગયું દેખાય છે, તેથી હવે ને કાઢી મઠ.” એમ વિચારે તેણે દાસીને શીખવી જાયું કે-“આ હવે નિર્ધન થઈ ગયા છે. તેથી તેના માથા ઉપર ધૂળ નાખવાના મિલથી તેને કાઢી મૂકો.” દાસીએ પણ ઘરનો કચરો વાળવાને સમયે ધર્મ | દત્તને કહ્યું કે-“તમે બહાર બેસો ઘરમાં વાસીદું કાઢવું છે. તે સાંભળીને તે બહાર બેઠે બેઠા | દ સીએ પણુ શયનગૃહ પ્રર્માજીને તેની ધૂળ કુમારના માથા ઉપર નાખી. ત્યારે કુમારે કોપપૂર્વક દાસીને કહ્યું કે “ અરે કુટિલા ! હું અહીં બેઠે છું, તે તું દેખતી નથી ? શું છતી આંખે આંધળી થઈ ગઈ છો? દેખાતું નથી ? દાસીએ કહ્યું કે મારી આંખમાં અંધાપે આવ્યો નથી પણ તારા હૃદયમાં અંધાપે આવી ગયું દેખાય છે? કારણકે નિર્ધન પુરુષ વેશ્યાને ઘેર વિલાસને ઈ છે તે હૃધ્યાંજ
3%82388888888888888888888888888888
કે ૨૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org