________________
શ્રી ધન્યકુમારે
ચરત્ર
ભાગ-૨
પલ્લવ નવમા
Jain Education Inter
પણ રહેવું નહિ. ”
પછી તે બન્ને તે સ્થાનેથી ચાલ્ય, અનુક્રમે કાશ્મીર દેશમાં ચંદ્રપુર નામની નગરીના વનમાં આવ્યા સધ્યાકાળ થવા આવેલે હાવાથી વનના મધ્યભાગમાં થાકી ગયેલા તેએ સુતા અને નિદ્રાવશ થયા. ધ દત્ત પાછલી રાત્રે સુૌદયની પહેલા જાગી ગયા અને લીલાથી પ્રિયાને જગાડતાં ખેલવા લાગ્યા કે प्रोज्जृम्भते परिमल: कभलावलीनां, शब्दायते क्षितिरुहोपरि ताम्र चुडः । शृगं पवित्रयति मेरुगिरेः विवस्वान् उत्थीयतां सुनयने ! रजनी जगाम ||
“ કમળની આવળીને પરિમલ આસપાસ ફેલાવા માંડયા છે. વૃક્ષો ઉપર કુકડાઓ ખેલવા માંડયા છે, સૂર્યાં મેરૂ–પતના શિખરને પવિત્ર કરે છે, તેથી હે સુનયને ! હવે ઉઠે. રાત્રી પૂર્ણ થઈ ગઈ છે.”
એલ્યે કે- “ આ હરિણા
પણ સુખેથી ચલાય છે.” આમ કહ્યું. તે
આ પ્રમાણે ખેલાવી પણ તે ખેલી નહી', વળી ઘેાડીવાર રાહ જોઇને તે તૃણુ ભક્ષણ કરવા જાય છે, પક્ષીઓ પણ ચારો કરવા માટે જાય છે. વળી મા તેવા અને શીતળ થયા છે, તેથી હું પ્રિયતમે! તું ઉડ, રાત્રી પૂર્ણ થઈ ગઈ પણ ધનવતી મેલી નહીં. તેથી તેની સન્મુખ થઈને તે તેની સામું જોવા લાગ્યા, ત્યાં તેને સુતેલી દીઠી નહિ, એટલે થાડીવાર રાહ જોઈ ને તે એલ્યાકે હૈ પ્રિયે ! આવ આવ ” પણ કોઈ આવ્યું નહિ. પછી ઉઠીને આસપાસ જોયું, તો કોઈ સ્થળે તેને દીઠી નહિ. તેના પગલાં પડેલા પણ જોયા નહિ, તેથી
For Personal & Private Use Only
૩ ૨૩૬
www.jainellbrary.org