________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમા
પહેલવ
Jain Education Intematib
મનમાં ચિંતા થવા લાગી. વનમાં ભટકી ભટકીને થાકયા, પરંતુ કોઇસ્થળે તેના પત્તો લાગ્યો નહિ ત્યારે પ્રિયાનાં વિયાગથી મૂઢ થએલતે ખેલવા લાગ્યાકે અરે હુંસા! અરે હરિણા ! રે ચ'પક ! રે અશોક ! રે સહુકાર ! મારી પ્રિયાની શેાધકરી આપેા, તેને બતાવો.” આમ ખેલતો સ્નેહથી વ્યાકુળ થઈ જઈને તે ફરતા હતા અને વારવાર સુવાને સ્થળે આવીને તે જોતા હતા. “ આ જગતમાં માહુને જીતવા મુશ્કેલ છે. આ પ્રમાણે સ્નેહથી મૂઢ થયેલ તે આમ તેમ ભટકતા હતા અને વિચારતા હતા કે જે સેંકડો મનેરથાને પણ અગોચર છે, જેને કિવની વાણી પણ સ્પશી શક્તી નથી, જે સ્વપ્નમાં પણ દુભ છે, તેવાં કાર્યો પણ વિધિ લીલા માત્રમાં બનાવે છે. વળી કહ્યું છે કે “ પુન્યવ ́ત અથવા પાપી પ્રાણી દેશદેશાંતરમાં ગમે ત્યાં જાય પર`તુ સંપદા અને વિપદા તે તેની પહેલાંજ ત્યાં જાય છે. ” આ પ્રમાણે વિચારીને ‘હુ” હવે ઘેર જાઉં એમ વિચારીતે ચંદ્રપુર તરફ ચાલ્યા પુરદ્વારમાં પ્રવેશ કરતા હતા તેવામાં ફરીથી તેના મનમાં ચિંતા થઈ કે.- અરે મૂઢબુદ્ધિ ! ધર્મદત્ત શું કરે છે? કયાં જાય છે ? પહેલાં તે ભેગમાં લંપટ થઇને તે ખાપના ધનને ગુમાવ્યુ’. અહા ! તારી મૂઢતા કેવી છે ? માબાપના મરણને પશુ તે જાણ્યું નહિ. ત્યાર પછી એક નિજ નિઃસ્નેહ સ્વભાવવાળી સાધારણ સ્ત્રીએ અપમાન કરીને તને કાઢી મૂકયે, ત્યારે તુ ઘેર આવ્યેા. તારી કુલવતી પત્નીએ પચાસ હજાર રૂ. જી. ધન તને આપ્યું, તેં પણુ પાતાની કુબુદ્ધિથી તે ગુમાવ્યું. હવે વળી ઘેર જઇને તું તારૂ મુખ શું દેખાડીશ ? જો નિજજ થઇને ઘરમાં જઈશ તે સ્વજનાં અને પરજના નિધન, ભાગ્યહીન તથા મૂખના શેખર એવા તને હસશે. તેનાં વચના તું કેવી રીતે સહન કરી શકીશ ? કહયું છે કે—
For Personal & Private Use Only
欧欧欧
૩ ૨૩૭
www.airnellbrary.org