________________
શ્રી
જે મને દુઃખાબ્ધિમાંથી પાર ઉતારવા માટે બુદ્ધિ-બળથી અથવા કોઈ છળકપટથી માર સુવર્ણપુરુષને ધન્ય કુમાર છે. ચરિત્ર
' પ્રગટ કરી કેઈ મને દેખાડશે તે તે આપના ચરણ પાસે રહીને હું તમારી સેવા કરીશ. નહિ તે પછી ભાગ ૨ તમારું કલ્યાણ થાઓ હું પાછો દેશાંતરમાં જઈશ.”
નવમે પલવ
આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને રાજા વિચારવા લાગ્યો કે “અહો ! આ મારી નગરીને જ રહેવાસી દુઃખથી સંતપ્ત થઈને મારી પાસે આવ્યા છે, જે આનું દુઃખ હું નહિ ભાંગું તે પછી મારી આગળ પિકાર કર્યો નકામે જશે જે આનું દુઃખ સાંnળીને હું વિર્ય ન ફેરવું તે મારાં નાયકપણામાં ક્ષતિ થશે અને બંદિ લોકો પાસેથી એકઠો કરેલ યશ નિષ્ફળ જશે હું જે ધન આપું છું તે તે તે લેતા નથી અને એની ગયેલી વસ્તુ મળવી તે તે દેવાધીન છે. હવે હું શું કરું? જે આ સર્વ સંભાસદેમાંથી કેઈપણ મારું કાર્ય સાધી આપે છે તેમાં પણ મારી જ મહત્ત્વતા છે.” આમ વિચારીને પિતાના હાથમાં બીડું ઉપાડીને આખી સભા સમક્ષ તેણે કહ્યું કે-“ છે કોઈ એવો મારી સભામાં માડી જાયે પુત્ર, કે જે આને સુવર્ણપુરૂષ શેધી લાવી ને પિતાની મારી અને આ સભાની લાજનું રક્ષણ કરે ? તે કાર્ય કરવા માટે કઈ આ બીડું ગ્રહણ કરે છે ?” આ પ્રમાણે બલી રાજાએ તે બીડું સર્વને દેખાડયું, પરંતુ કાર્ય દુઃસાધ્ય હોવાથી કોઈએ હાથ લાંબો કર્યો નહિ, તેવું દેખીને ચંદ્રવળ કુમારે વિચાર્યું કે-“સુવર્ણ પુરૂષ તે મારા કબજામાંજ છે, અને પિતાએ આપેલ બીડું કે ગ્રહણ કરતું નથી, તેથી મારે જાતેજ ગ્રહણ કરવું એગ્ય છે, કે જેથી પિતાના મહત્ત્વની હાનિ ન થાય અને આનું દુઃખ ભાગે પિતાનું મહત્વ
25882223588888888888888888
ક ૨૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org