________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલવ નવમે
础决网论院础队队欧风风网欧现网物风风网网欧双
મહાદુઃખથી પૂર્ણ કરી. સવારે વિચાર્યું કે આ ઉત્પન્ન થયેલ સુવર્ણપુરૂષ આ જ વનમાં રહેનાર કેઈ ચારી ગયું હશે, તેથી હું રાજા પાસે જઈને તેને પિકાર કરૂં . કહ્યું છે કે- દુર્બળ, અનાથ, સગાસંબંધીઓથી પીડાયેલ, બૈરીએથી હણાયેલ, સર્વને રાજાજ શરણભૂત થાય છે.” હે નરાધિપ ! તે હું શ્રીપતિ શેઠને પુત્ર ધર્મદત્ત અહીને રહેવાસી છું મેં તમારી પાસે સુવર્ણ પુરૂષની સિદ્ધિ વિગેરેને મારે બધે વૃત્તાંત કહ્યો છે, આપની જેવા ઉત્તમ રાજાઓના રાજ્યમાં માબાપ તે કેવળ જન્મ દેનારાજ છે, પરંતુ સમગ્ર જીવન અને સર્વસુખસામગ્રી તે ઉત્તમ રાજા પાસેથી જ મળે છે. હું તેમ વિચારીને જ તમારી પાસે આવ્યો છું, હવે જે તમને ઠીક લાગે તે કરો. હું બીજા કેઈની પાસે જવાને નથી, કારણ કે રાજાથી બીજે વધારે કોણ હોય ? કહ્યું છે કે-શઠને દમ, અશઠનું પાલન કરવું અને આશ્રિનું ભરણપોષણ કરવું તે જ ખરા રાજચન્હો છે, તે સિવાય તે ગુમડા ઉપર પાટા બાંધીએ તે જ રાજ્યા. ભિષેકને પટ્ટાબંધ સમજે. હે સ્વામી! હું અતિ દુઃખ સમુદ્રમાં પડેલો છું તેથી દુઃખથી વિહ્વળ થયેલા હૃદયવાળે હું જે કાંઈ ગ્યાયેગ્ય બેવું તે સ્વામીએ મનમાં લાવવું નહિ કારણ કે-“અતિદુઃખથી પીયેલની બુદ્ધિ જાડી થઈ જાય છે, દુઃખિત મનવાળાને સર્વ અસહ્ય લાગે છે, તેવું નીતિ વાકય છે. દુઃખ સમુદ્રમાં પડેલ મને તમારું શરણુ છે તમે જ મારા આધાર છે મારે તમારૂં જ આલંબન છે તેથી આપ કૃપા કરીને મને દુઃખમાંથી તારે-ઉગારે મારો ઉદ્ધાર કરે.”
伪码网网wwwww妈网网欧阳风风风研假观网网欧败
આ પ્રમાણે ધર્મદત્તની વિજ્ઞપ્તિ સાંભળીને સર્વ સભાજનો રાજાની સામું જોવા લાગ્યા અને અંદર
ક ૧૪૬
Jan Education Interational
For Personal & Private Use Only
www.jane brary.org