________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
નવમે પલ્લવ
Jain Education
NEWS T
“ જો લેાભ ન તયેા હૈાય, તે પછી તપ તથા તીથ યાત્રાદિનું શું પ્રયોજન છે. ? અને જો લાભ છેાડી દીધા તો પછી તપ તથા તી ફળની જરૂર જ નથી.
નથી
આ જીવ લેાભવશ થઇને પોતાના ઇષ્ટની સિદ્ધિ માટે મહાન્ પાપા કરે છે, પરંતુ પુણ્યદય વિના પેાતાની ઈચ્છાથી વિપરિત ફળજ મળે છે ધર્મ વગર આવતું દુ:ખ અટકાવવાને કોઈ સમર્થ આ સુવર્ણ પુરૂષ અચિંત્ત્વ વિધિથી બનેલ છે, હવે તેને શીતેચ્છુ પાણી વડે હું સિચું.” તે પ્રમાણે વિચારીને પ્રથમ લાવી રાખેલ શિતેષ્ણુ પાણી લેવા માટે જે સ્થળે તે રાખ્યું હતું ત્યાં તે ગયે તે પાણી લાવીને તે કુંડ સમીપે આવ્યો. ત્યાં સુવર્ણ પુરૂષને તેણે દીઠો નહીં તેના વિયેાગથી મૂતિ થઈ તેને ભૂમિ ઉપર પડી ગયા. પછી પવન વડે સચેત થયા, એટલે તે વિચારવા લાગ્યા કે અહે મે મહાપાપ કર્યું, પરંતુ ફળ તેા મળ્યુ' નહિ, નહિ જવાને લાયક તેવા ચંડાળના પાડામાં ગયા પરંતુ પેાતાના ઉદરપૂતિ જેટલું પણ મળ્યું નહિં અરે દેવ ! પંચામૃતથી ભરેલું પાત્ર શ્રુષિતના હાથમાં આપીને, જ્યારે તે ક્ષુધાતુર તેને સુખમાં નાખવા પ્રવર્યાં ત્યારે તરતજ તે પાત્ર પાછુ તે ખેંચી લીધુ' અરે દેવ ! તેં મારી ઉપેક્ષા જ કરવા માંડી છે. ! પરંતુ પડેલા ઉપર પાટુના પ્રહાર શા ? જો તારે મને નહાતુ જ આપવું, તે પછી તેં મને બતાવીને દુઃખ ઉપર દુઃખ ઘા ઉપર ક્ષારક્ષેપની જેમ શા માટે પણ દયા આવી નિહ ? મેં તારા શે। અપરાધ કર્યાં છે. ” આ પ્રમાણે વિલાપ
આપ્યુ...? તને જરા કરતાં બાકીની રાત્રિ
For Personal & Private Use Only
8888888國際界28289 奧槃85
૭ ૨૪૫
www.jainellbrary.org