________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨
પલ્લવ
નવમે
Jain Education I
防防烤烤肉
»
ગુહ્યનેજ ઢાંકે છે.” યાગીએ કહ્યુ` કે-“ભદ્ર! પહેલાં તે સપાદ લક્ષ પર્વતમાંથી શીતોષ્ણુ પાણી લાવવાની જરૂર છે.” આમ કહીને તે બન્ને તે લેવા માટે ત્યાંથી ચાલ્યા, અને ત્યાં જઈ શીત તથા ઉષ્ણ કુંડમાંથી પાણી લાવ્યા. પછી રક્તચંદનના લાકડામાંથી એક પુરૂષ પ્રમાણ પુતળુ તે યાગીએ બનાવ્યું અને આહુતિ આપવાના સર્વ સાધના એકઠા કર્યા, પછી કાળી ચૌદશની રાત્રે બન્ને સ્મશાનમાં ગયા. ત્યાં અગ્નિકુંડ મનાવીને અગ્નિ સળગાવ્યેા. પછી ચેાગીએ લેાડુરક્ષાના નિમિત્તે તે બહાના નીચે પેાતાની પાસે એક ખડગ્ રાખ્યું અને ધદત્તને તેણે કહયું-“ તારી પાસે લેહ રક્ષા છે?” તેણે કહયું કે કાંઈક છે પણ તમારી કૃપા છે, તે પછી મારે રક્ષાની શું જરૂર છે? ’’ આ પ્રમાણે કહીને ‘આગળ બુદ્ધિ વાણીએ.” તે કથના નુસાર કાંઈક હૃદયમાં ચીતવીને તેણે ગુપ્ત રીતે સ્વરક્ષા માટે એક ખડગ પાસે રાખી લીધું પછી તે ચેાગીએ ધર્મદત્તને પેાતાની પાસે ઉધે મુખે બેસાડયા અને કહયુ કે તારે પછવાડે જોવુ નહિ,’' પછી તેની વચ્ચે રકત ચંદનનું પુતળુ મુકયું અને ચેગીએ પૂર્વની બધી ક્રિયાઓ કરી, પછી યાગીએ પેાતાના ઇચ્છિત ફળની સિદ્ધિ માટે સરસવના દાણા મંત્રીને ધદત્તની પીઠ ઉપર નાંખવા માંડયા. આ પ્રમાણે દાણા છાંટતા કેટલેક વખત વીતી ગયા, તે વખતે ધર્માંત્તનાં મનમાં વિચાર થયો કે આ ચેાગીએ પહેલાં મને કહ્યું હતું કે-“ રકતચ ંદનના ઘડેલા પુરૂષને મંત્રીને દાણા છાંટવાથી તેના સુવર્ણ પુરૂષ ખનશે અને હમણાં તે તે કાષ્ટ પુરૂષને મૂકી દઈને મારી પીઠ ઉપર જ દાણા નાખે છે તેથી શું સમજવુ ? મારા મરણ માટે જ કદાચ આ પ્રવૃત્તિ કેમ કરતો નહિ હાય ? આનુ કથન જે સાચું હોય તા જેના સુવર્ણ પુરૂષ બનાવવા હાય તેના ઉપર જ તે લાકડાના પુરૂષ ઉપર જ દાણા છાંટવા જોઇએ.
For Personal & Private Use Only
3
૩૨૩
www.jainelibrary.org