________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલવ
નવમે
આવાં વચનથી ધર્મદત્ત રાજી થયા અને યોગીને કહેવા લાગે કે-“ ત્યારે સુવર્ણપુરૂષ કેવી રીતે નીપજે છે? '' યોગીએ કહ્યું કે-“રાતા ચંદનના લાકડાનું પુરૂષ પ્રમાણે એક પુતળું કરવું, મંત્રના પ્રભાવથી સરસવ વડે તેને છાંટી છાંટીને પછી તેને કુંડમાં નાખવું પછી શીત અને ઉણુ પાણીથી તેના ઉપર છંટકાવ કરે, એટલે સુવર્ણ પુરૂષ સિદ્ધ થાય, તેમાં જરા પણ સંદેહ નથી.” ધર્મદતે કહ્યું કે તે પછી તેને માટે તૈયાર થઈને ઉદ્યમ કરે. કારણ કે પુરૂષની વિભૂતિ પરોપકાર માટે જ હોય છે.
ગીન્દ્ર! આપ સુવર્ણ પુરૂષ બનાવો કે જેથી તમારી કૃપાથી મારૂદારિદ્રય પણ નાશ પામે અને અન્યને પણ ઉદ્ધાર થાય હાથીના મુખમાંથી પડેલા દાણાના કણિયાઓમાંથી કીડીઓના કુટુંબનું પોષણ થાય છે.” એગીએ કહ્યું કે-“ભાઈ! અમે તે ગી છીએ, સુવર્ણ પુરૂષનું અમારે શું કામ છે? ગુરૂની કૃપાથી અમારે તેવી કશાની ઈચ્છા કરવી પડે તેમ નથી માત્ર તારૂં દારિદ્રય દેખીને મને કરૂણા ઉત્પન્ન થઈ છે, તેથી તારે માટે જ આ ઉદ્યમ હું કરીશ.” આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને ધર્મદતે કહ્યું કે “તમે સાચું કહે છે આપની જેવા તે પરોપકારમાં જ સદા તત્પર હોય છે. સજજન પુરૂ તે કપાસની જેમ પિતાને શરીરે દુઃખ સેવીને પણ પારકા ઉપર ઉપકાર કરે છે, કહ્યું છે કે
“કપ્યાસહ સારિછડાં, વિરલા જણણી જણત, નિયદેહ ઉદેવિ પુણ, પર ગુઢક ઢંકત. (૧)
#BB8B8%8238838888888888888575
કપાસની જેવા પુત્રને તે કેક માતાઓ જ જાણે છે, કે જે પોતાના દેહને ફાડીનાખીને પણ પારકાના
કે ૨૪ર
Jain Education Intel
For Personal & Private Use Only
www.jainelibrary.org