________________
શ્રી
અન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
નવમા પહેલવ
Jain Education International
--“જીવિહંસા વગર સુવર્ણ પુરૂષની સિદ્ધિ થતી હોય તે તે સારૂં, નહિ તે। મારે તેની જરૂર નથી.’’ આમ વિચારીને તે ખેલ્યું કે અરે યેગીન્દ્ર ! મેં પહેલા સાંભળ્યું હતું કે સુવર્ણ પુરૂષતા જીવ વધથી નિષ્પન્ન થાય છે, તે સાચુ કે ખે?” આ પ્રમાણે તેનાં વચન સાંભળીને યાગી—“ હા ધિક્ !' હાધિક્ ! તેમ શબ્દ ખેલતા અને શુ શુ કરતા એલ્યે કે
तत्श्रुतं यातु पाताले, तच्चातुर्यु विलीयताम् । તે વિશન્તુ મુળ વન્દૌ, યંત્ર નીવા ન ત્તિ શા
“ તે શાસ્ત્ર પાતાળમાં જાએ, તે ચતુરાઇ લય પામે અને તે ગુણેા અગ્નિમાં પડા, કે જેમાં જીવદયા હાય નહિ.”
ददातु दानं विदधातु मौनं, वेदादिकं वाऽपि विदांकरोतु | देवादिकं ध्यायतु नित्यमेव, न चेद् दया निष्फलमेव सर्वम् ॥ १॥
· દાન આપે।, મૌન ધારણ કરો, અથવા વેદાદિને ભણેા, દેવાદિકની હમેશા પૂજા કરેા, પણ જે જીવદયા ન હોય તો બધુ નિષ્ફળ છે.
For Personal & Private Use Only
૩ ૨૪૦
www.jainullbrary.org