________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમેા
પલ્લવ
28FE
烤肉火烧激
Jain Education Internatio
वरं वनं व्याघ्रजेन्द्र सेवितं तृणानि शय्या वसनं च
मालयः पत्रफलाऽभ्युभोजनम् । वल्कलं, न बंधुमध्ये धनहीनजीवनम् ॥१॥
“ વાઘ અને હાથીએથી સેવાયેલ, વનમાં વાસ ઝાડના કુંપળ, પત્ર, ફળ અને પાણીનુ લેાજન, તૃણુનીશય્યા ને વલ્કના વસ્ત્રો, તે મધું સારૂં પણ ધનવગર મધુની વચ્ચે રહેવું તે સારૂં નઠુિં, ’’ તેથી હમણાં તે વનમાં રહેવું તેજ ઉત્તમ છે. આ પ્રમાણે નિશ્ચય કરી પાછે વળીને તે વનમાં ગયા. પછી ફળ તથા જળના આહારથી તે પ્રાણવૃત્તિ કરવા લાગ્યા. આ પ્રમાણે વનમાં રહેતાં એક દિવસ તે એક વિદ્યાસિદ્ધ યોગીએ તેને દીઠો. તેને સુલક્ષણવત જાણીને તે યેગી બોલ્યા કે- “ ભાઈ ! તું ચિંતાતુર કેમ દેખાય છે ? “ તેણે કહયું કે- નિધનને નિશ્ચિતપણું કયાંથી હોય ? કયું છે કે
निर्द्रव्यो हियमेति हीपगतः प्रभ्रश्यते तेजसा, निस्तेजाः परिभूयते परिभवाद् निवेदमागच्छति । निर्विण्णः शुचमेति शोकसहितेो बुध्धेः परिभ्रश्यते । निर्बुद्धिः क्षयमेत्यहो अघनता सर्वापदामास्पदम् ॥ १॥
“ નિર્ધનને લાજ આવે છે, લાજથી તેજ જાય છે, તેજ ચાલ્યુ જવાથી પરાભવ પામે છે,
For Personal & Private Use Only
ક ૩૮
www.jainellbrary.org