________________
થી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે પલવ
88888888888888888888888888888888888Mas
પરંતુ આ તે મારા ઉપર દાણા નાખે છે, તેથી એના વિચાર સારા દેખાતા નથી. વળી જટિલને વિશ્વાસ કરે નહિ.” એવું નીતિ શાસ્ત્રમાં કહેલું છે. આ પ્રમાણે વિચારીને સર્વ આપત્તિનું નિવારણ કરવામાં સમર્થ સકળ શ્રુતના સારરૂપ અને નમસ્કાર મહા મંત્ર વડે ગુંથેલું “ૐ નમે અરિદ્રતાળ, શિરસ્વં શિfસ fથત૬” એ પ્રથમ પદવાળું વ્ર પંજર તેત્રગણીને તેના વડે તેણે પિતાની આત્મ રક્ષા કરી પિતાના સર્વે અંગોને વા પંજર સ્તોત્રમાં આવેલા અંગન્યાસ વડે અભેદ્ય બનાવીને પછી તેનું જ ધ્યાન કરતે તે શાંત થઈને બેઠે. યેગી પણ એક સો આઠ વખત દાણુનાખવાની વિધિ પૂર્ણ કરીને ખડગ તૈયાર કરવા લાગ્યું. તે વારે ધર્મદતે વક્રદૃષ્ટિથી તેને ખડગ તૈયાર કરતે જે એટલે તેણે વિચાર્યું કે આ જરૂર મારા વધને માટે જ ખડગ તૈયાર કરે છે, માટે હવે કાંઈ વિલંબ કરવા જેવું નથી.” આ પ્રમાણે વિચારીને તાત્કાલિક બુદ્ધિ ઉત્પન્ન થવાથી તરત જ ગુપ્તરાખેલ ખડગ ઉપાડીને વેગીની સામે જઈ ખગ વડે તેને હણીને કુંડમાં નાખે, એટલે મંત્રક્રિયાના પ્રભાવથી ભેગીનું શરીર સુવર્ણ પુરૂષ રૂપ થઈ ગયું કારણુ કે જે “નિરપરાધી એવા પરની ઉપર દુષ્ટતા ચિંતવે છે તે પોતે જ દુઃખમાં પડે છે, તેમાં જરા પણ સંદેડ નથી.” પછી ધર્મદતે વિચાર કર્યો કે-“આ પાપીએ પહેલેથી જ પટકળ વડે ધર્મમાર્ગોની વચનરચનાથી મને ઠગે છે પરંતુ અતિપા૫ પ્રવૃત્તિ કરવાથી તેનું જ શસ્ત્ર તેના ઘાત માટે થયું છે, માટે તેવા લોભને ધિક્કાર છે. કહયું છે કે
लोभस्त्यक्ता नचेत्तर्हि, तपस्तीर्थफलैरलम् । लोभस्त्यक्तो भवेत्तर्हि, तपस्तीर्थफलरलम् ॥१॥
કે
૨
Jan Education Inter
For Personal & Private Use Only
www.jane brary.org