SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અન્યકુમાર ચરિત્ર ભાગ ૨ નવમા પહેલવ Jain Education International --“જીવિહંસા વગર સુવર્ણ પુરૂષની સિદ્ધિ થતી હોય તે તે સારૂં, નહિ તે। મારે તેની જરૂર નથી.’’ આમ વિચારીને તે ખેલ્યું કે અરે યેગીન્દ્ર ! મેં પહેલા સાંભળ્યું હતું કે સુવર્ણ પુરૂષતા જીવ વધથી નિષ્પન્ન થાય છે, તે સાચુ કે ખે?” આ પ્રમાણે તેનાં વચન સાંભળીને યાગી—“ હા ધિક્ !' હાધિક્ ! તેમ શબ્દ ખેલતા અને શુ શુ કરતા એલ્યે કે तत्श्रुतं यातु पाताले, तच्चातुर्यु विलीयताम् । તે વિશન્તુ મુળ વન્દૌ, યંત્ર નીવા ન ત્તિ શા “ તે શાસ્ત્ર પાતાળમાં જાએ, તે ચતુરાઇ લય પામે અને તે ગુણેા અગ્નિમાં પડા, કે જેમાં જીવદયા હાય નહિ.” ददातु दानं विदधातु मौनं, वेदादिकं वाऽपि विदांकरोतु | देवादिकं ध्यायतु नित्यमेव, न चेद् दया निष्फलमेव सर्वम् ॥ १॥ · દાન આપે।, મૌન ધારણ કરો, અથવા વેદાદિને ભણેા, દેવાદિકની હમેશા પૂજા કરેા, પણ જે જીવદયા ન હોય તો બધુ નિષ્ફળ છે. For Personal & Private Use Only ૩ ૨૪૦ www.jainullbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy