SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચિરત્ર ભાગ ૨ નવમા પલ્લવ *** Jain Education Intera પરાભવથી ખેદ પામે છે, ખેદથી શાક પામે છે, શાકથી બુદ્ધિના નાશ થાય છે અને બુદ્ધિના નાશથી મૃત્યુ થાય છે. અહા! નિધનતા સર્વ આપદાનું મૂળ છે.” जीवन्तोपि सुता; पंच, व्यासेन परिकीर्तिताः । दरिद्रो व्याधितो मूर्खः, प्रवासी नित्य सेवकः ॥ १ ॥ “ યાસ ભગવાને દરદ્રી, વ્યાધિગ્રસ્ત, ભૂખ, નિત્યપ્રવાસી અને સદા નેકરી કરનારને વતાં છતાં પણ મરણ પહેલા કહ્યાં છે.” આ પ્રમાણે સાંભળીને તે યોગી ખેલ્યું, કે “અહા! હું દારિદ્ર કદ કુદ્દાલ એવું બિરૂદ ધારણ કરૂ છું, તેથી હું એમ વિચારૂં છુ. કે – મયણદેવ ઈશ્વર દહ્યો, લંક હિ હ્યુએણુ પાંડુવન અર્જુન દહ્યું, પણ દાનિ કેણુ...(૧) તેથી હું એવા થાઉં કે “ દારિદ્રને હું બાળી નાખું'' તે સાંભળીને ધદત્ત આનંદ પામ્યા અને કહેવા લાગ્યા કે કહા તમે કેવી રીતે દારિદ્રયને મૂળથી નાશ કરશે ? ” ચેગીએ કહ્યું કે—‹ સુવર્ણ પુરૂષની હું સાધના કરીશ અને તેના વડે પછી સ`ના દારિદ્રયનો નાશ કરીશ.” ધર્માંતે વિચાયુ, કે For Personal & Private Use Only 防防火防防阕防防 * ૩૯ www.jainellbrary org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy