________________
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨
जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तइ ।
अहम कुणमाणस्स, अहला जन्ति यासे । જે જે રાત્રિઓ જાય છે, તે પાછી આવતી નથી, અધર્મને આચરતા અથવા ધર્મને નહીં આચરતાં જે જે રાત્રીએ જાય છે તે બધી નિષ્ફળ સમજવી.” વળી કહ્યું છે કે
येपां न विद्या न तपो न दानं, ज्ञानं न शीलं न गुणो न धर्मः । ते मृत्युलोके भुवि भारभूता, मनुष्यरुपेण मृगाश्चरन्ति ॥ १॥
પલવ | નવમી
欧悠悠悠鸟悠医医麼您必威医欧欧欧欧欧区
K院队仍以匆匆队实网WWW院院网ww院院院四
“જેની પાસે વિવા, તપ, દાન, જ્ઞાન, શીલ, ગુણ કે ધર્મનથી. તે બધા આ મૃત્યુલેકમાં ભારભૂત છે, અને મનુષ્યના રૂપમાં તે મૃગની જેવા જ ચરે છે.” માટે હે સ્વામી ! આપણી નિવાસભૂમિમાં જઈએ તે ઉત્તમ થાય, ત્યાં જઈએ તે દેવગુરુ વિગેરેનાં દર્શન થાય અને ધર્મ પણ થઈ શકે.” કહ્યું છે કે
यस्मिन् देशे न सन्मानं, न वृत्तिन च बांधवाः ।। न च विद्यागमं कश्चित्, न तत्र दिवस वसेत् ॥१॥
જે સ્થળમાં સન્માન, આજીવિકા, બાંધ તથા વિદ્યાગમ ન થાય તે
સ્થળમાં એક દિવસ
કે ૨૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org