________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પહેલવ નવમેા
BES
Jain Education International
પ્રસન્ન થશે, આપણે પણ ઘણા દિવસથી તેને જોયા નથી, તે આપણે જોઈએ.” આ પ્રમાણે કહીને શેઠે ગૃહવ્યાપારના મોટા અધિકારી મુનિમને તેડવા મોકલ્યો. તે ત્યાં ગયા બહુમાનપૂર્વક ઘેર આવવાનું આમ ત્રણ કર્યુ” અને કહ્યુ` કે સ્વામિન ! આપના પિતા આપના દર્શન માટે બહુ આતુર થયાં છે અને આપને મળવાની ઈચ્છા કરે છે. આપની માતા પણ તમારા દર્શન માટે ઉત્કૃતિ થઈ છે અને પ્રતિક્ષણે તમારુ' જ નામ જપે છે. તમારા આવાગમનથી ઘરની શોભામા બહુ વૃદ્ધિ થશે. મારી જેવા સેવકો પણ આપની રાહ જૂએ છે કે કયારે આપણા સ્વામી ભદ્રાસનને શેાભાવશે. નાની શેઠાણી પણ સ્વામીના આગમનની ઈચ્છા કરે છે, તેથી આપને ઘેર આવવું સારૂ છે. પછી જેમ ઈચ્છા આવે તેમ કરો તે સાંભળીને કુમારે ક્રોધપૂર્વક વક્રષ્ટિ કરીને કહ્યું કે- “બહુ સારું બહુ સારું હમણાં તું ચાલ્યા જા, કાણુ ત્યાં આવે છે ? અહીં રહ્યા ને હજુ મને કેટલા બધા દિવસેા થઇ ગયા કે તું યુક્તિ પ્રયુક્તિ વડે ઘેર આવવાની મને પ્રેરણા કરે છે. તેથી જા જા. જ્યારે અમારી આવવાની ઈચ્છા થશે ત્યારે આવશું બધામાં તું બહુ ડાહ્યો જણાય છે કે અમને શિખામણ આપવાને આવ્યા છે, તેથી જા તું તારા કામમાં જ નિપુણ છે અમારે ખર્ચવાનુ ધન તાકીઢે મેકલજે,’' એમ કહીને તે મુનિમને રજા આપી તે નિરાશ થઈને શેઠને ઘેર આવ્યે.
પછી તેણે તે દ'પતી ને કહ્યું કે- તેનું મન તે ચારે ભાગે તે વેશ્યામાં જ લુબ્ધ થઈ ગયેલુ છે હમણાં તે તે આવે તેમ જણાતું નથી.” તે સાંભળીને શેઠ દુઃખ પામ્યા અને શેઠાણીને કહેવા લાગ્યે
For Personal & Private Use Only
૩ ૨૧૭
www.jainellbrary.org