________________
શ્રી ધન્યકુમાર ચરત
ભાગ-૨
પલ્લવ નવમે
Jain Education Internat
સાંભળીને શેઠે ઘણું ધન આપીને વિસર્જન કર્યાં. સુખમાં લીન થયેલા કુમાર વેશ્યાને ઘેર જ રહ્યો રાત્રે વેશ્યા અને કુમારે વિવિધ પ્રકારના ભેગ ભેગળ્યા અને વિષયસુખમાં આખી રાતનુ જાગરણ કર્યું પાછલી રાત્રે નિદ્રાવશ થયા પ્રભાતની નિદ્રા અતિશય મીઠી લાગે છે, તેથી ચાર ઘડી દિવસ ચઢયા ત્યારે તે બન્ને ઉધમાથી ઉઠયા. કુમાર ક્રેડિચ ંદ કાર્યો કરીને આળસથી ભરેલા શરીર વડે ગેાખમાં એડો હતા. અને આવાસની આસપાસ રહેલ વાડીમાંના પુષ્પાદિક જોતા હતા. તેટલામાં તે વેશ્યા સુંદર ઝારીમાં શુદ્ધપાણી અને દાતણ લાવી અને કુમારની પાસે આવીને ખેલી કે-“ સ્વામિન ! દાતણ કરો.' તે પ્રમાણે સ્મિતપૂવ ક એલીને તે આગળ ઉભી રહી, તેવામાં કુમારની માતાએ ઘરના નાકરને તેની તપાસ કરવા મોકલ્યા. તેણે ત્યાં આવીને ખુશી સમાચાર પૂછયા અને કહ્યું કે જે કાંઇ દ્રવ્યાક્રિકના ખપ હાય તેા લાવી આપુ કુમારે કહ્યું કે જ્યાં સુધી હું અહીં રહું ત્યાં સુધી તારે હંમેશા સો સોનામહોર આપી જવી.” સેવકે જઈ ને તે વાત માતાને જણાવી. તેણીએ ખુશી થઈ ને સો મહારો માકલી પછી ધુતકારો પણ ત્યાં આવ્યા. તે વખતે કુમાર વેશ્યાની સાથે પાસ ખેલતા હતા. તેણે તેઓને દીઠા તે પણ રમવામાં ખડું રંગ આવેલ હાવાથી મર્યાદા છોડીને તે ક્રીડા ચાલુ રાખી તેએ પણ તે ઢેખીને થોડા વખત ત્યાં ઉભા રહી સ્વગૃહે ગયા. આ પ્રમાણે તેએ હંમેશા આવતા હતા અને ચાલ્યા જતા હતા. કેટલાક દિવસ પછી તે વેશ્યાએ દ્યુતકારાને આવતા ખંધ કર્યો. કુમારના માબાપ હંમેશા સા સોનામહોર નિયમિત રીતે મેકલતા હતા, આ પ્રમાણે કેટલાક દિવસ ગયા એટલે શેઠે શેઠાણીને કહ્યું કે કુમારને ઘેર ખેલાવીએ, કે જેથી ઘેર રહીને સુખ ભોગવે. તેની વહુ પણ તેથી
For Personal & Private Use Only
* ૨૧૬
www.jainellbrary.org