________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમા પલ્લવ
Jain Education International
અનાવેલા પાકાદિકના ભક્ષણથી તથા અતધર્મને ભેદનારા કટાક્ષ ખાણોથી કામાદિપન થયુ' વેશ્યાએ તે સમજી જઈને ભ્રકુટીની સંજ્ઞાથી સવ જુગાર એને ત્યાંથી જા આપી, તેઓ પણ કાંઈ કાંઈ હાનાં કરે ને ચિત્ર શાળાની મહાર નીકળી ગયા. એકાંત થવાથી તે વેશ્યાએ આલિંગનાદિ સ્પર્શ વડે કુમારને અતિશય વિવળ કર્યાં. પછી કુમારે સ્ત્રી સમાગમનું સુખ પહેલીજવાર ત્યાં અનુભવ્યું. કામાસ અનુભવવાથી કુમાર નું ચિત્ત તે વેશ્યામાંજ એકરસ થઈ ગયુ. તેથી તેને ત્યાંથી માત્ર પણ હવા દેતા નહિ તેનેજ એકને જોતા હતા. વળી તે વેશ્યાએ અવસર જોઇને જુદા જુદા પ્રકારની વિચિત્ર એવા દિવ્ય ભેજન સામગ્રી તૈયાર કરાવી. વળી પાછા તે જુગટીઆ બધાએકઠા થયા પરંતુ તે કુમારના ચિત્તમાં તેા અંતરાય કરનારા હાય તેવાજ લાગ્યા તે સવે'એ પણ જાણ્યુ કે-કુમારનુ ચિત્ત હવે વેશ્યાના પાશમાં પડ્યુ છે, હવે આપણી સાથે પ્રસન્નતાથી તે વાત પણ કરતા નથી. આપણે જે માટે ઉદમ કર્યાં હતા તે સફળ થયે. સાંજરે કુમાર તેા અત્રે જ રહેશે. આપણે શેઠની પસે જઈ ને વધારણી આપી ઘણું ધન ગ્રહણ કર.એ.” આ પ્રમાણે તેઓ પરસ્પર એકાંતમાં વિચાર કરતાં હતા, તેવામાં વેશ્યાના સેવકોએ આવીને કહ્યું કે“સાઈ તૈયાર થઈ ગઈ છે.”” પછી કુમારને રનાનમડપમાં લઈ જઇને શતાપાકાદિ તેલ વડે અભ્યંગ વડે, સુગંધી ઉણુ જળ વડે વેશ્યાએ તેને નાન કરાવ્યું અને ચ ંદનાદિક વડે તેને વિલેપન કરીને ભવ્ય વસ્ત્ર અને અલ કારા વડે શે।ભાવી ભાજન માટે બેસાડયા. દુરદરિકા જુગટી પણ જરા દૂર જમવા બેઠા, વેશ્યા કુમારની સામે બેઠી. પછી કુમારે જુદા જુદા રસ અને સ્વાદવાળી રસોઇ વેશ્યાની સાથે આન ંદથી ખાધી. જીગટીઆએ પણ સાથે જન્મ્યા. પછી ફરીથી ચિત્રશાળામાં આવીને બેઠા, તે સર્વે પણ સાથે આવ્યા.
For Personal & Private Use Only
૭ ૨૧૪
www.jainellbrary.org