________________
અધમ મધ્યમ તેડે, અર્થ લેતી ન જેડે, તરૂણ મનને ખેડે, એકસ્યુ એક ભેડ, પ્રિય શિર રજ રેડે, વેશ પાડે ખભેડે, વિલગે જેહની કેડે, તેહનું નામ ફેડે.!! ?
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
જ : RT કાતિ–નટવિટપુરૂદતા વેરાથી रजकशिळातळसदृशं, यासां वदनं च जघनं च ॥१॥
નવમે પલ્લવ
જે વેશ્યાઓનું મુખ અને જઘન ધોબીના શીલાતલ જેવું એટલે સર્વ કઈ વાપરે તેવું છે, તેવી વેશ્યાઓ કે જેને નટવીર પુરૂષે પણ તુચ્છકારે છે, તેની ઉપર શે કેપ અને શી પ્રીતિ ?”
3982888888888888888888888888888888
38888888888888888888888888888888
આ પ્રમાણે વિચારતે તે પિતાને જ વારંવાર નિંદવા લાગ્યા અને કહેવા લાગ્યા કે “ હું શાસ્ત્ર#ી ને અભ્યાસી છતાં પણ મુખ જડની માફક આનાથી ઠગાયે આ પાપીણીને માટે વૃદ્ધ-સેવવા લાયક
માતાપિતાની સેવા પણ ન કરી, નિર્લજજ થઈને વ્યવહાર પણ છોડી દીધે. કેવળ હું અપયશને જ ભાજન થયો હવે કેવી રીતે શાહુકારોની વચ્ચે હું મેટું દેખાડીશ ? ” આ પ્રમાણે પિતાનું અજ્ઞાન વારંવાર સ્મરત અને શ્રી પતિના ઘરની પૃછા કરતે તે ઘેર આવ્યો ઘર શિથિલ થઈ ગયેલું અને પડી ગયેલું દેખાયું અને પાડોશી પાસેથી માબાપના મૃત્યુ પામ્યાના ખબર સાંભળીને તે અત્યંત ખેદ પામે અને ઉદાસીન મનવાળે થઈને ઘરમાં ગમે ત્યાં આગળ એક ખુણામાં માચી ઉપર બેઠેલી પિતાની
२२१
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org