________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમા પલ્લવ
Jain Education International
સાવધાન થઈને પણ શુ' કરીશ? કહ્યુ છે કે,
दुष्कुलीनाः कुलिनाभवन्ति, धनैरापदं मानवा निस्तरन्ति । બંને સ્થળ પર વાંધવા નાત છેકે, નાયમ્ વના ઈશા
- ધનથી દુખ્યુલિન હોય તે કુલીન થાય છે, ધનથી માણસે આપદા તરી જાય છે, ધન જેવા ખીજો કેઈ બાંધવ આ લોકમાં નથી, તેથી ધન ઉપાર્જન કરો, ધન ઉપાન કરો.'
તેણીએ કહ્યું કે ‘સ્વામિન્ ! સ્નાન ભાજનાદિત કરે, પછી તેના ઉપાય હું' બતાવીશ' તેણે વિચાર્યું... કે આ કાંઈ નિધાનાદિ મને બતાવશે, પછી તેણે સ્નાન કરીને ભાજન કર્યું' અને બેઠો થાડીવાર વિચાર કરીને કહ્યું કે, પ્રિયે! હવે ઉપાય બતાવ તે વખતે તેણીએ પેાતાના લાખ (૩) કિ`મતના આભરણુમાંથી પચાસ હજારના આભરણા તેને આપ્યા, તે દેખીને તે આનંદ પામ્યા અને વિચારવા લાગ્યા કે કુળવ ́ત સ્ત્રીઓના લક્ષણા વિપતિ સમયેજ ખખર પડે છે કારણ કે.
जानीयात् पणे भृत्यान्, बान्धवान् व्यसनागमे । आपत्कालेषु मित्राणि, भार्यां च विभवक्षये ॥ १ ॥
For Personal & Private Use Only
KEE 88
* ૨૨૪
www.jainlibrary.org