________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
कुलं च शीलं च सनाथता च, विद्या च वित्तं च वपुर्वयश्च । वरे गुणाः सप्त विलोकनीया-स्ततः परं भाग्यवशा हि कन्या॥
પલવ
નવમો
“કુળ, શીળ, સનાથતા વિદ્યા વિત્ત શરીર અને વય એ સાત ગુણે વરમાં જોવા પછી તે કન્યાનું જેવું નસીબ,” વળી કહ્યું છે કે—“મુખ, નિર્ધન દૂર રહેલ શુર, મોક્ષને અભિલાષી અને કન્યાથી ત્રણ ગણી વધારે ઉમરવાળાને કન્યા આપવી નહિ.”
BSN938888888888888888888888888
1888888888888888888888888888888888
પછી તે જતિષીએ લગ્ન જોયું અને નિર્ણય કરીને કહ્યું કે આ વર્ષમાં શુદ્ધ અને અઢારે દેથી રહિત એવે એક જ લગ્નને સમય છે, તે માહ શુદિ પંચમીને દિવસે બે પહોર ઝાઝરે દિવસ ચઢે તે વખતે છે. “શેઠે કહ્યું કે-“તે લગ્નને તે બહુ થોડા દિવસ આડા છે. તેને આમંત્રણ કરીએ તે સ્વીકારે ને અહીં આવે એટલે સમય નથી. પરંતુ આવું સારું લગ્ન જવા દેવું નહિ, તેથી પુત્રીને લઈને હું જ ત્યાં જાઉ.” આમ કહીને તે તિષને પ્રીતિપૂર્વક ગણું દાન આપીને વિસર્જન કર્યો, પછી વહાણ તૈયાર કરાવી પિતાની સ્ત્રી તથા પુત્રીને સાથે લઈને તે વહાણુમાં બેઠો પ્રવાહણ પણ પવનથી પ્રેરાયેલું જલદી ગતિથી ચાલવા લાગ્યું. અનુક્રમે અધે રસ્તે ગયા તેવામાં દેવગથી પ્રતિકુળ પવનને લઈને વહાણ ખડક સાથે અથડાવાથી ભાંગી ગયું આયુષ્યના સંબંધથી મને પાટિયું હાથમાં આવી ગયું. તેના આધારથી
ક ૨૩૨
Jan Education Intema
For Personal & Private Use Only
wwwine bar og