________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
પલ્લવ નવમા
TFP
Jain Education International
તેને ધનશ્રી નામે પ્રિયા હતી. તેની હું પુત્રી છું. માબાપને પ્રાણથી પણ વધારે વહાલી હતી. હું અનુક્રમે માટી થઈ અને યૌવનવય પામી, તે વખતે પિતાએ વિચાયુ` કે-“ આને અનુરૂપ શ્રેષ્ઠપુત્ર શેધવા વળી આ મારી પુત્રી તેનેજ આપવી કે જેની જન્મપત્રિકા આ પુત્રીની જન્મપત્રિકા સાથેરાશી, ગણુ વર્ગ, નાડી સ્વામી વિગેરેથી સરખી હાય તથા જે ભાગ્યવાળા હાય, તેની સાથે આ પુત્રીને જોડવી પરણાવવી આ પ્રમાણે વિચારીને ઘણા શ્રેષ્ઠીપુત્રોની જન્મપત્રિકા તેઓએ જોઈ, પણ કોઈની સાથે નવે સ્થાનકને મેળ બેઠા નહિ. એક દિવસે ચાંદ્રપુરથી એક જ્યેાતિવિદ્ય ગણિતશાસ્ત્રી આણ્યે. તેને મારા પિતા સાથે મેળાપ થયા તેને જ્યેાતિષી જાણીને પાસે ઉભેલ મને ઉદ્દેશીને મારા પિતાએ પુછ્યું કે “આ મારી પુત્રી છે. તેની જન્મપત્રિકાની સાથે ઘણાની જન્મપત્રિકા મેળવતા બધામાં વિરોધીગ્રા દેખાય છે આને અનુકુળ ગ્રહાવાળી કેાઈની જન્મપત્રિકા જણાતી નથી તે આપના ધ્યાનમાં કાઈ આને અનુકુળ ગ્રહેાવાળી જન્મપત્રિકા વાળા વર છે ! હાય તે કહે ત્યારે તે ચેતિષીએ તેની જન્મપત્રિકા જોઇને કહ્યું કે- શ્રેષ્ઠી ! ચંદ્રપુરમાં શ્રીયતિ શેઠના પુત્ર ધર્મદત્ત નામે છે, તેની જન્મપત્રિકા મે કરેલી છે.જન્માક્ષરોની સાથે આ જન્માક્ષર બધી રીતે મળતા આવે છે.’’ પછી ભાજપત્ર ઉપર તેની જન્મપત્રિકા લખીને દેખાડી મારા પિતા પણ તે જોઈ ને બહુ રાજી થયા, પરંતુ તેના ભાગ્યાયના નાશ થયેલા દેખીને તે ખિન્ન થયા, તે જોઈ ને તે ન્યાતિષી એલ્યા કે-“આ ધર્મદત્ત સેાળ કરેાડ સુવણુના સ્વામી થશે, તેમાં જરાપણ સંદેહ નથી,” તે સાંભળીને શેઠે કહ્યુ કે-“તેની સાથે આ મારી પુત્રીને પરણાવવા ધારૂ છુ કહ્યુ છે કે—
For Personal & Private Use Only
૩૨૩૧
www.jainellbrary.org