________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
ઈચ્છાથી વિધિયોગે એક તાડ વૃક્ષની નીચે ગયે, ત્યાં તે એક મોટું તાડનું ફળ તેના માથા ઉપર પડ્યું અને મોટે અવાજ કરીને તેનું માથું ભાંગી નાખ્યું. ઘણું કરીને ભાગ્ય રહિત માણસ જ્યાં જાય છે. ત્યાં તે આપત્તિને પામે છે,
પલ્લવ નવમો
તે પ્રમાણે જ્યારે હું સમુદ્રમાંથી નીકળે, ત્યારે રાક્ષસના પંજામાં પડે, તેથી હવે હું શું કરું? હવે જે થવાનું હોય તે થાઓ, બીવાથી શું ? કહ્યું છે કે-“જ્યાં સુધી ભય ન આવ્યો હોય ત્યાં સુધી જ તેનાથી બીવું, ભયને આવેલ જેઈને નહિ બધેલા થઈને ભયને મટાડવાને જ પ્રયત્ન કરે છે, કારણકે જિનેશ્વરે કે કેવળ ભગવતે દી હોય છે તે જ બને છે.” આ પ્રમાણે દ્રઢ ચિત્તવાળે થઈને વિચાર કરતે હો એટલામાં કઈ સ્થળે પિતાને છે. એમ જાણીને આંખે ઉઘાડીને તે આમતેમ જોવા લાગે, તે તેણે રાક્ષસને દીઠો નહિ, પરંતુ વૃક્ષની છાયા નીચે બેઠેલી એક દિવ્ય રૂપવાળી કન્યા તેણે જઈ તેને જોઈને તેવિમિત થઈ વિચારવા લાગ્યું કે-“શું રાક્ષસ કન્યારૂપ થઈ ગયો અથવા આ કેઈ બીજી કન્યા છે? આ શું પાતાળકુમારી છે.? ખેચરી છે? અથવા દેવી છે? આ પ્રમાણે વિચારીને સાહસ ધારણ કરી તે બે કે-“અરે બાળા ! તું કોણ છે? તેણીએ પૂછયું કે “તમે કેણુ છે ? કુમારે કહ્યું કે-“હુ માણસ છું. તેણી એ કહ્યું કે- “હું પણ માણસ છું. ધનદારો પૂછયું કે-“શા માટે આ વિષમ વનમાં એકલી રહે છે.! તેણુ એ કહ્યું કે-“દેવની ગતિ વિચિત્ર છે. કહ્યું છે કે
98980192888888888888888888888888826
Jain Education Internation
For Personal & Private Use Only
www.ainelibrary.org