________________
રહેલા તૃષાતુર મુસાફરને કુ
શોધ
પડે છે.
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આ પ્રમાણે કહીને પાણી માટે કાંઠા ઉપરના વનમાં ભટકતાં એક પાણીથી ભરેલા તળાવ જોઈને તે આનંદ પામે. અને વિચારવા લાગ્યું કે,
પલવ નવમાં
पृथिव्यां त्रीणि रत्नानि, जलमन्नं सुभाषितम् । मूढः पोषाणखंडेषु, स्त्नसंज्ञा विधीयते ॥१॥
SABHA BEANGASAASASASASASAA%D9%
પૃથવીમાં ત્રણ રને જ ખરા છે, પાણી, અનાજ અને સુભાષિત, પાષાણુના ટુકડામાં રત્નની સંજ્ઞા તે મૂઢલેકેજ લગાડે (ક) છે.
પછી વસ્ત્રથી મીઠું પાણી ગાળીને તેણે પીધું. અને તેના કાંઠા ઉપરના વૃક્ષેની છાયા નીચે સમુદ્ર ઓળંગવાથી લાગેલ થાકથી વિધિ (ભાગ્ય) ચિંતા કરતે તે બેઠે નિદ્રાથી તેની આંખ મીચાઈ ગઈ તે ઉંઘી ગયે, તેવામાં કેઈએ તેને ઉપાડે, તે જાગી ગયે, અને પિતાને ઉપાડેલ જાણીને તે જોવા લાગ્યો ત્યારે એક મોટા શરીરવાળા ભયંકર રાક્ષસને જોઈને તે ભય પામ્ય અને આંખ મીચીને તે વિચારવા લાગ્યું કે, “અહો ! કર્મની વિચિત્ર અને દુર્નિવાર્ય ગતિ છે કહ્યું છે કે,
88888888888888888888888888888888888
કે શરણ
Jan Educalon International
For Personal & Private Use Only
www.ainelibrary.org