________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
પહેલવ નવમા
88888
Jain Education International
“કેટલાક પુત્રો ચંદનની જેમ કુટુ અને શેાભા આપનાર થાય છે, ત્યારે ખીજા વળી વાલકની જેમ કુળનુ મૂળથી છેદન કરનાર થાય છે
स एव रम्यः पुत्रो यः, कुलमेव न केवलम् । पितुःकीर्ति च धर्म च गुरुणां चाऽपि वर्धयेत् ॥२॥
(૧) ‘તેજ ખરા સુંદર પુત્ર છે કે જે કેવળ કુળને જ નહિ પણ પિતાની કીર્તિને, ગુરૂને તથા ધર્માંને પણ વધારે છે(ર) આ પ્રમાણે ખેદ કરતા જોઇને તેની પત્નીએ તેને કહ્યું કે સ્વામિન્! હવે શેક કરવાથી શુ ફાયદા? કહ્યું છે કે
मुंडि मूर्ध्नि मुहूर्त पृच्छा ?, गते च जीवे कील का चिकित्सा ? | ura घटे का विघटाघटन्ते ?, प्रतिक्रिया काऽऽयुषि बद्धपूर्वे ॥ १ ॥
કામની ?
માથુ મુંડાવ્યા પછી મુહુતૅની પૃચ્છા શા કામની ? જીવ ગયા પછી દવા (ઉપાય) શા પાકા ઘડા ઉપર કાંઠા કેવી રીતે ચઢે? અને આયુષ્ય ખંધાયા પછી તેમાં ફેરફાર કેવી રીતે થાય ? (૧) તેથી હું પ્રાણેશ! હજી પણ જે તમે સાવધાન થશે તે સવ સારૂ થશે, પતિએ કહ્યુ' પ્રિયે! ધનિવના
For Personal & Private Use Only
RFAN
કે ૩ www.airnellbrary.org