SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ પહેલવ નવમા 88888 Jain Education International “કેટલાક પુત્રો ચંદનની જેમ કુટુ અને શેાભા આપનાર થાય છે, ત્યારે ખીજા વળી વાલકની જેમ કુળનુ મૂળથી છેદન કરનાર થાય છે स एव रम्यः पुत्रो यः, कुलमेव न केवलम् । पितुःकीर्ति च धर्म च गुरुणां चाऽपि वर्धयेत् ॥२॥ (૧) ‘તેજ ખરા સુંદર પુત્ર છે કે જે કેવળ કુળને જ નહિ પણ પિતાની કીર્તિને, ગુરૂને તથા ધર્માંને પણ વધારે છે(ર) આ પ્રમાણે ખેદ કરતા જોઇને તેની પત્નીએ તેને કહ્યું કે સ્વામિન્! હવે શેક કરવાથી શુ ફાયદા? કહ્યું છે કે मुंडि मूर्ध्नि मुहूर्त पृच्छा ?, गते च जीवे कील का चिकित्सा ? | ura घटे का विघटाघटन्ते ?, प्रतिक्रिया काऽऽयुषि बद्धपूर्वे ॥ १ ॥ કામની ? માથુ મુંડાવ્યા પછી મુહુતૅની પૃચ્છા શા કામની ? જીવ ગયા પછી દવા (ઉપાય) શા પાકા ઘડા ઉપર કાંઠા કેવી રીતે ચઢે? અને આયુષ્ય ખંધાયા પછી તેમાં ફેરફાર કેવી રીતે થાય ? (૧) તેથી હું પ્રાણેશ! હજી પણ જે તમે સાવધાન થશે તે સવ સારૂ થશે, પતિએ કહ્યુ' પ્રિયે! ધનિવના For Personal & Private Use Only RFAN કે ૩ www.airnellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy