________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
નવમા
પલ્લવ
Jain Education International
પત્ની સુતર કાંતતી તેણે જોઈ, કારણ કે પ્રિય પતિથી ત્યજાયેલી અખળાઓની તેના ઉપર જ આજીવિકા હાય છે પછી તેણીએ પણ તેને જોઈને અનુમાનથી પોતાના પતિ તરીકે ઓળખ્યા કુળવતી સ્ત્રીના લક્ષણુ આ પ્રમાણે કહેલ છે—
मानसा नित्यं स्थानमानविचक्षणा ।
भर्तुः प्रीतकरा नित्यं सा नारी न पराऽपरा ।
“ આનંદિત મનથી હુ ંમેશા પતિનુ સ્થાન તથા માન જોયા કરે અને હંમેશા પતિને પ્રીતિ ઉત્પન્ન કરનાર થાય તે જ નારી, બીજી નારી જ નહિ”
પછી તેણીએ બહુમાનથી તેને ભદ્રાસન આપ્યું ત્યાં તે બેઠો ઘરની ખધી સ્થિતિ પૂછી તેણીએ જેવા બન્યા હતા. તેવા બધા વૃત્તાંત તેની આગળ કહી સંભળાવ્યા તેથી દુઃખી થઈને તે વિચારવા લાગ્યું
सौरभ्याय भवन्त्येके, नन्दना चंदना इव ।
मूलाच्छित्यै कुलस्याऽन्ये, बालका वालका इव ॥१॥
For Personal & Private Use Only
પણ
કે
國際啓思恩智界選恩风恩恩來選风风
४२२२
www.jainellbrary.org