________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમે
પલ્લવ
Jain Education International
સમૂહ નાચતા હતા તેના હાવભાવાદિ જોતા, કાઇ ઠેકાણે નટ નટીની ક્રિડા જોતા, નદીના પ્રવાહમાં નૌકા ઉપર તેઓ સવ એડા કુમારને ઉચ્ચ સ્થાન ઉપર બેસાડયા ફરતાં દ્યુતકારી વિનયપૂર્ણાંક બેઠા પછી આગળ સંગીતકારે તાલ, તંત્રી મૃગ, વીણા વિગેરે વગાડવા પૂક સ ંગીતના આર'ભ કર્યાં, કાંઠે રહેલા લેક ચારે તરફથી જોવા લાગ્યા. નદીના પ્રવાહમા નૌકા આમતેમ ડોલતી ભ્રમણ કરતી હતી. તે વખત એક તરફ વસંતઋતુમાં ખીલેલા વૃક્ષાની શાભા જોતાં, એક તરફ રસરંગ ઉત્પન્ન કરતા કોયલ જેવા મધુર શબ્દો સાંભળતા કુમારનું હૃદય બહુ આનંદિત થયું.
આ પ્રમાણે અદ્ભુત રસના આસ્વાદ અનુભવતાં કુમારને ભોજન સમયે તકારીએ કહ્યું કેસ્વામિન ! આજ તે બહુ આનંદરસની નિષ્પત્તિના દિવસ છે. જો તમારી આજ્ઞા હોય તે ભાજનની સામગ્રી અત્રે જ કરાવીએ. કુમારે કહ્યું કે, “ બહુ સારૂં, તાકિદે તૈયારી કરાવા પછી તેઓએ હપૂર્વક વિવિધ પ્રકારની રસેાઈ રસોયા પાસે તૈયાર કરાવી અને ઉત્તમ રાજ દ્રવ્યો તેમાં મેળવીને તેમજ ઉત્તમ રસ ભેળવીને રસોઇ બહુ સ્વાદિષ્ટ બનાવી જમવાના વખત પણ પૂણું ભરાઇ ગયા (બપોરે) મધ્યાહન પછી એ ઘડી દિવસ ચઢયા ત્યારે કુમારાદિ સન્ મુખપણ ખડુ લાગી, ત્યારે કુમારે પૂછ્યું કે“રસોઇ તૈયાર થઈ ગઇ છે કે નહિ ? મને તેા બહુ ભુખ લાગી છે. તેઓએ કહ્યુ કે-૮ સ્વામીના હુકમથી તરતજ તૈયાર થઈ ગઈ છે પછી કુમાર બેઠા થયા અને તે સર્વેની સાથે વિવિધ રસવાળી રસોઈ તેએ જમ્યાં. રસાઈ જમ્યા પછી ન ંદનવનની ઉપમા લાયક તે વાડીમાં જઈને, ઉત્તમ સ્થાને બેસીને તાંબુળાદિકથી મુખશુદ્ધિ
For Personal & Private Use Only
૭ ૨૦૯ www.jainulltbrary.org