________________
→
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
નવમા
Jain Education Inte
કોઈ દિવસ તેને ઘેર આપણે જઇ છુ ” આ પ્રમાણે સાંજ સુધી કુમારની પાસે રહીને સાંજે કુમારની રજા લઈ શેઠાણી પાસે જઈને બધી હકીક્ત શેઠાણીને કહી સ`ભળાવી તેણી પણ તે હકીક્ત સાંભળીને આનંદ પામી, અને તેઓને ઘણું ધન આપીને બેલીકે-“ યથેચ્છધન વ્યય કરો, કોઈ જાતની શંકા રાખશે। નિહુ બધુ ધન હું આપીશ પરંતુ મારા પુત્રને ભાગસિક કરો' તેઓએ કહ્યુ* કે- તમારા પુણ્યબળથી થોડા જ કાળમાં તમારી ઇચ્છાનુસાર થઈ જશે, ત્યારે અમારી મહેનત જાણો આ પ્રમાણે કહીને તેઓ પોતપોતાને ઘેર ગયા કુમાર પણ સુખશય્યામાં સુતા સુતા દિવસે જોયેલ સભારીને આન ંદિત ચિત્તથી સંગીતના ગ્રંથામાં રહેલા, ઉત્તમ ભાવવાળા ઉલ્લેખોને પેાતાના ક્ષયાપશમની પ્રબળતાથી વિચારવા લાગ્યા. આ પ્રમાણે ખાખી રાત્રી પૂર્ણ કરીને, સવારે પ્રાતઃ કર્માદિક કરી પોતાના બેસવાના સ્થળે તે આવ્યા તે વખતે ઘતકારો પણ એકઠા થઈને ત્યાં આવ્યા.
પછી કુમારને પ્રેરણા કરીને બીજીવાર સંગીતકારને ઘેર લઈ ગયા, અને ત્રણચાર ઘડી સુધી ત્યાં રહીને કુમારને પ્રેરણા કરી ત્યાંથી ઉઠાડયા અને કહ્યું કે− સ્વામિન્ ! આજે અમુક પના દિવસ છે, અમુક સ્થળે મેળેા છે, ત્યાં મેાટા આશ્ચયી જોવાલાયક છે ચાલે ત્યાં જઈએ. સંગીતકારે પણ કુમારને ઉત્સાહિત કર્યાં એટલે ઘુતકાર તથા સ'ગીતકારને સાથે લઈને નદીને કિનારે લૌકિક દેવાલયમાં અનેક મનુષ્યેાના ટોળાંને જોતાં, કોઇ કોઇ સ્થળે હાસ્યરસ ઉત્પન્ન કરનાર વાર્તાવનેાદ સાંભળતા, કોઈ કોઈ સ્થળે વિવિધ વેષવાળા નાટકો જોતા, કોઈ કોઈ સ્થળે વિવિધ પ્રકારના વાજી ંત્રના નાદ સાથે સ્ત્રીઓના
For Personal & Private Use Only
* ૨૦:
www.airnellbrary.org/