________________
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨
વર્ણન કરવાને કાણુ સમર્થ છે? જે તેને સંગ માત્ર પણ કરશે તે સ્વામી ને પણ તે વાતની ખાત્રી થશે કુમારે કહ્યું કે પહેલા તમે તેનું નાટક કે વખત જોયું છે?” તેણે કહ્યું કે અમારી જેવા મંદ ભાગ્યવાળા ને તે જોવાને વખત કયાંથી આવે? પરંતુ એક વખતે બે વરસ પહેલાં રાજાએ અતિ આદરપૂર્વક તેનું નૃત્ય કરાવ્યું હતું તે વખતે આપની જેવા પુણ્યવંતની પાછળ જઈને અમે જોયું હતું, તે હજુ પણ ભુલી ગયા નથી, હવે આ પના ચરણની સેવાનો પ્રસાદીથી ઘણા દિવસના અમારા અભિલાષ અને મને રથ પૂર્ણ થશે એવી આશા છે. આપ સ્વામી અમારો મને રથ પૂરે કરે તે પણ તમારી ચતુરાઈ અને વિદ્વતા જોઈને ઘણી પ્રસન્ન થશે જે આપની ઈચ્છા હોય તે આવતી કાલે . તેને ઘેર આપણે જઈ એ આપની જેવાને જવાલાયક સ્થળ છે, પછી જેમ ઈચ્છામાં આવે તેમ કરો.”
પલ્લવ
નવમા
આ પ્રમાણે આશ્ચર્યવાળી વાર્તા સાંભળીને આનંદપૂર્વક કુમાર બકે- કાલે આપણે ત્યાં જશુ” તેઓએ કહયું કે “બહુ સારૂં બહુ સારૂ, મેટી કુપા કરી. અમારી જેવા ગરીબનાં મનેરથે પૂર્ણ થશે.” આ પ્રમાણે વાતચીત કરતાં તેઓ ઘરેગયા રાત્રે પણ કુમારની પાસે બેસી તેનું જ રૂપ, સૌંદર્ય, ચાતુર્ય, ગીતગાનમાં કુશળતા વિગેરેનું વર્ણન કર્યું અને કુમારનું ચિત્ત તેને મળવામાં વિશેષ તત્પર કયું".” સવારે અવશ્ય આપણે જશું ” તે પ્રમાણે નિશ્ચય કરીને તેઓ સુઈ ગયા. સવાર થઈ એટલે પ્રાતઃકાર્યો કરીને કુમારે જ સ્વયમ્ કહયું કે-“રથ તૈયાર કરાવે,” તેનું કથન સાંભળીને એક જુગટીઆએ ઘરમાં જઈને શેઠને બધી હકીકત નિવેદન કરી. અને કહ્યું કે- “આપ આ સેવકને પ્રયાસ જુઓ, જે ભેગનું નામ પણ લેતે નહે. તે
Jan Education Internationa
For Personal & Private Use Only
www.ainelibrary.org