________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમો ૫૯લવ
说欢瓜以邵础队妈妈网网双观风研院研识网网欧网
જે ઈને બહુ પ્રસન્ન થશે. આપ પણ તેને જશો ત્યારે જશે કે તે નિપુણ પુરુષમાં અગ્રેસર છે.” તે સાંભળીને શાહિદમાં રસિક કુમારે પૂછયું તે ફરાં કહે છે?તેઓએ કહ્યું કે-“સમીપે રહેલી એ મુક વાડીમાં રહે છે.” કુમારે કહ્યું “ આવતી કાલે આપણે તેની પાસે જશુ.” તે સાંભળીને તેઓ આનંદ પામ્યા. પછી શેઠ પાસે જઈને તેઓએ કહ્યું કે“હન ! અમે તેને કાંઈક અનુકૂળ કર્યો છે. સવારે તેને અમે સાથે લઈ જ શું. તેથી દ્રોને હમ જે. દ્રવ્ય ૧૨ રનાર'ની વાત થઈ શકતી નથી.” શેઠે દ્રવ્યરક્ષકને કહ્યું કે-“તેઓ જે માગે તે આપ.” પછી તેઓ કેટલુક ધન લઈને એક રાજાને માનનીય ગૌ સંગીતશાસ્ત્રમાં કુશળ હતો તેની સમીપે જઈ કાંઈક ઉત્તમવસ્તુ તેની પાસે મુકીને બોલ્યા કે- આવતી કાલે અમુક વાડીમાં તમે આવજો. અમે તે રથળે નગરના મુખ્ય શેઠને પુત્ર કે જે સંગીત શાસ્ત્રમાં કુશળ અને પંડિતેને પ્રિય છે, તેને સાથે લઇને તમારી પાસે આવશું. તમારે તેના ચિત્તનું રંજન કરવું તે રંજીત થશે તે બહુ ધન આપશે. તેની પાસે અપરિમિતધન છે. વિશેષ શું ! જંગમ ક૯૫વૃક્ષ જે તે છે.” તેણે કહ્યું કે “ બહુ સારું, જરુર લાવજે.” પછી તેઓ સવારે ધર્મદત્તની પાસે આવ્યા. ત્યાં વિનય વાર્તાદિકથી કુમારને રાજી કરીને, અવસર મેળવી આગલે દિવસે કરેલ સંકેત યાદ આ. કુમારે કહ્યું “ચાલે જઈએ,” પછી સેવકે એ રથ તૈયાર કરીને હાજર કર્યો, તે થમાં જુગારીએની સાથે છે. સીને અનેક સેવકેથી પરિવરેલો કુમાર નગરચર્ચા જેતે જેતે સંગીતકારને ઘેર આવ્યું, તેણે બહુ આદરસત્કાર આપી અતિ ર ણ ય એવા ઘરની પછવાડેના ભાગમાં વાડીમાં ઉત્તમ આસન ઉપર બેસાડીને પુષ્પ અને તાંબુળાદિક આગળ ધરી પરિવાર સહિત તેનું બહુ સન્માન કર્યું. પછી વિવિધ
8888888888888888888888888888888
ક ૨૦૬
Jain Education Inter
For Personal & Private Use Only
www.ainelibrary.org