________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ
Aી જેવું નથી.” આ પ્રમાણે પરસ્પર વિચાર કરીને શેઠને હુકમ મેળવી ઉત્તમ વસ્ત્રાદિકની શભા કરીને
તેઓ કુમારની પાસે ગયા અને જુહાર પ્રણામાદિ કરી તેઓ બેડા, પછી બેલ્યા કે “ સ્વામિન ! તમારી શાસ્ત્રમાં અતિ નિપુણતાની ખ્યાતિ સ્થાને સ્થાને સાંભળીને અમને મરથ થયે કે-“અમે કુમારની પાસે જઇએ. અને કાંઈક અભ્યાસ કરીને શાસ્ત્રબંધ પામીએ.” તેથી કાન પવિત્ર કરવા માટે તમારી પાસે આવ્યા છીએ. માટે આપ કૃપા કરીને અમારા કાને પવિત્ર કરે.” આ પ્રમાણે કહીને વિનય પૂર્વક કુમારપાસે બેઠા કુમારે પણ શાસ્ત્રાભ્યાસના અથી દેખીને તેમને બહુ આદર કર્યો, અને કહ્યું કે-“હંમેશા સુખેથી આવજો.પછી તે સર્વે જુગારીઓ હંમેશા કુમાર પાસે જઈ બેસવા લાગ્યા અને કુમાર જે જે કહે તે વિસ્મયતા પૂર્વક માથું ધુણાવીને સાંભળવા લાગ્યા. તેમજ તેની પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે કરતો કેટલેક દિવસે તેઓએ કુમારનું ચિત્ત તેમના તરફ આકર્ષાયું.
નવમો
2388888888888888888888888888888
એક દિવસે સંગીતશાસ્ત્રની વાત નીકળતા એક જુગારીઆએ કહ્યું કે-અરે કુમાર ! આ શાસ્ત્રમાં એક અદ્વિતીય કુશળ માણસ અરો આવેલ છે. અમે તેનું સંગીત સાંભળીને બહુ આનંદ પામ્યા હતા. પરંતુ અમે તે નું રહસ્ય જાણવાને કહેવાને સમર્થ નથી, કુશળ માણસે પુછયું કે આ નગરમાં આ શાસ્ત્રના સંગીતશાસ્ત્રમાં મર્મને જાણનાર કઈ છે? કે જે મેં કહેલ હાદને ગ્રહણ કરીને ઉત્તર આપે ?? અમે કહ્યું-“હા છે. તેણે કહ્યું” તમે તેને મેળાપ કરાવી આપે.” તેથી જો આપની ઈચ્છા હોય તે આવતી કાલે ત્યાં પધારે. તમે તે સર્વ શાસ્ત્રના અર્થને પાર પામેલા છે, તે પણ મહાન સજજન છે, મનુષ્યને ઓળખનાર છે, ગુણગ્રાહી છે, ઉત્તમ મનુષ્ય છે, તમને
ક ૨૦૫
Jan Education Internatione
For Personal & Private Use Only
www.jainelibrary.org