________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવ નવમો
પ્રકારના તાલ, માન, તાન, લય, ગ્રહ, મીત્રા, ર ઈદના દિગેરે ભેદોથી જદ જદુ પડતું અનેક કંસા અને અલંકારવાળું ગીતગાન કરવામાં તે વાર્યો. કુમાણ સુંદર ચરન ઉપર બેરી સાંભળવા લાગે, વચ્ચે વચ્ચે ગીત, સાન તથા ૨ લંકાર અને નાક નાયિકાના ભેદ તથા રથાયિ સાત્વિક વિગેરે રસ ઉત્પન્ન કરનારા વિભાવ તથા અનુભાવ વિગેરે ભેદો પ્રગટ કરીને તે કહેવા લાગે અને તેનું રડસ્ય કુમારને પૂછવા લાગ્યા. કુમાર પણ સંગીતશાસ્ત્રના દઢ અભ્યાસથી તેનું રૂપ કહી બતાવતે તે વખતે તે સંગીત કરનાર ઉભે થઈ પ્રણામ કરીને તેના વખાણ કરતે અને કહે કે “ અહો ! આપ સાહેબની બુદ્ધિનું કૌશલ્ય કેવું છે. ?” આ પ્રમાણે વારંવાર તેમની ચતુરાઈ વખાણીને કુમારના ચિત્તનું તેણે રંજન કર્યુ કુમાર કાન દઈને એકતાનથી હર્ષપૂર્વક સાંભળવા લાગ્યો. આ પ્રમાણે બે પ્રહર સુધી તેણે તેની કળા દેખાડી કુમાર ધર્મદત્ત પણ રાજી થયા. પછી જુગારીઓએ કુમારના કાન પાસે જઈને કહ્યું કે “આને કાંઈક આપવું જોઈએ” કુમારે કહ્યું કે-“બહુ સારૂ” દાનની તે પ્રથમ જ જરૂર છે પછી તે ઘnકાએ શેઠને ઘેરથી કુમારનું નામ આપીને ધન લાવી તેની પાસે ધયું ચાતુર્ય પ્રિય કુમાર પણ ઉદારતા ગુણયુક્ત હોવાથી બધું તેને આપીને “ફરી આવશું” તેમ કહી ત્યાંથી ઉઠ પછી તે વાટિકા જેતે ઘેર આવ્યો. માર્ગમાં જુગટીઆઓએ પૂછયું કે “ સ્વામિન ! આ કે ગવૈયે હતે ?” કુમારે કહ્યું કે સંગીતકળામાં બહુ કુશળ હતે આપણે ફરીથી જઈશું.” પછી ઘેર આવીને ભેજનાદિક કરી કુમાર સ્વસ્થાને બેઠો છુતકાએ સંગીતની વાત કાઢી કુમારે તેની કળાના વખાણ કર્યા. પછી ધૂતકાર બેલ્યા કે-“કુમાર, એક ઉત્તમ
છે, તે પણ સંગીત નાટક વિગેરે માં જે તિશય કુશળ છે, ખાસ જોવા લાયક છે.” કુમારે કહ્યું કે
888888888888888888888888888888888888888
કે ૨૭,
Jain Education Interational
For Personal & Private Use Only
wainelibrary.org