________________
મી
ધન્ય કુમાર
I ચરિત્ર ભાગ ૨
|
પુત્રને મનુષ્યની ગણનામા લાવવાની ઈચ્છા હોય તે તેને જુગારીઓને સપિ જેથી બે દિવસમાં જ તેને તેઓ નિપુણ કરશે, નહિ તે તે હાથમાંથી ગમે તેમ જાણજો.” શેઠે કહ્યું કે –“ પ્રિયા આવી બુદ્ધિ સારી નથી. કહ્યું છે કે
નવમે પલવ
काके शौचं द्यूतकारे च सत्यं, सपें शान्तिः स्त्रीषु कामोपशांतिः । क्लीवे धैर्य मद्यपेतत्त्वचिन्ता, राजा मित्रं केन दृष्टं श्रुतं वा ?॥१॥
院院图ww网&阴阳风风烟四风风网现成网ER 晚晚
કાગમાં સુચિપણું, ઘતકારમાં સત્યવક્તાપણું સર્ષમાં ક્ષમા, સ્ત્રીમાં કામાગ્નિની શાંતિ, નપુંસકમાં ધર્ય, મધપિનારમાં તવની વિચારણા અને રાજામાં મિત્રતા કેઈએ દેખી કે સાંભળી છે?”
આ પ્રમાણે જુગારીઓમાં અનેક દેશે કહેલા છે, કારણ કે તે દુષ્ટ પાપી અને કુમાર્ગે જવાવાળા હોય છે. આપણા સ્વચછ જળ જેવા રવભાવવાળા પુત્રને તેની સેબત કરાવવી તે યંગ્ય નથી, જેવા નિમિતમાં જોડી દેશું તેવો તે થશે. પણ પછી આપણને શૌચ (શેક) કરવું પડશે. હમણું આ ગુણવાન છે, પછી આ દેષના સમૂહરૂપ અને આપણા ઘરને ફગાવનાર થશે. હે પ્રિયે ! પદાર્થના ગુણદોષને લીધે તે સંસગને મળતા ગુણવાળો મનુષ્ય થાય છે. તેમાં તાપસે અને ભીલે લીધેલ શુકયુગલ ઉદાહરણ રૂપ છે. માટે આ પણે સમાગામી પુત્ર કુમાર્ગગામી થશે, કાણુ કે કુસંગતિથી ઉત્પન્ન થયેલા દોષ
૨૦૨
Jan Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org