________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પહેલવ નવમા
AAK)
Jain Education International
આ
વ્યતિત થયા એટલે તેની માતાએ તે સવ જાણ્યુ પછી એકાતમાં તેને મેલાવીને કહ્યુ કે—આપણું ઘર મેટું છે, તેમ જાણીને તે શેઠે પોતાની પુત્રીના સાંસારિક સુખ મેળવવા માટે તારી સાથે વિવાહ કર્યો છે આપણે પારકી પુત્રી લાવ્યા છીએ, છતાં તું તે તેની સ`ભાળ પણ લેતે નથી, સ્ત્રીને તે સર્વ સુખમાં ભર્તારનું માન તે જ પરમસુખ છે તે સુખ વિનાના ખીજા બધા સુખ ભાડુતીસુખ જેવા માને છે. ’ પ્રમાણે બહુ વિનવ્યા પરંતુ મૌન ધારણ કરી સ` સાંભળીને સારૂં સારૂ કહીને તે તે પાછા વાંચવાના ઉદ્યમમાજ લાગી ગયા, તેથી શ્રીમતીએ તે બધી હકીકત પોતાના પતિને નિવેદન અને કહ્યુ` કે-“આ તમારા પુત્ર સર્વ શાસ્ત્રમાં કુશળ છે, પણ ગૃહ વ્યવહારમાં મૂર્ખ હોવાથી મૂખ જેવા દેખાય છે, કહ્યું છે કે—
કરી.
काव्यं करोतु परिजल्पतु संस्कृतं वा, सर्वा कला समधिगच्छतु वाच्यमाना: ।
स्थिति यदि न वेत्ति यथानुरूपां सर्वस्य मूर्खनिकरस्य स चक्रवर्ती ॥ १॥
“ કાવ્યા કરે, અગર સાંસ્કૃત બેલેા અને ખેલાય એવી સર્વ કળા શીખા, પણ જો યથાયે ગ લેાકવ્યવઙાર આવડે નહિ તો તે સ મૂ`ના સમૂહમાં ચક્રવતી છે.” આ કારણથી આ ભણેલે મુખ સાક્ષાત્ શીગ અને પૂંછ વગરના પશુજ છે. જેવી રીતે લેાકમાં વેદ, વૈદક, વ્યાકરણ, પ્રમાણ, લક્ષણ અને જ્યોતિષશાસ્ત્રના અભ્યાશી ભળેલા મખ તરીકે ઓળખાય છે. તેની જેવા તમારો પુત્ર છે, તેથી જો તમારા
For Personal & Private Use Only
ક ૨૦૧
www.jainellbrary.org