________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમા પલ્લવ
Jain Education International
સંગ્રહ કરાવે છે, સ્વામીની જેમ રાજ્ય આપે છે. બ'ની જેમ સ્નેહ દેખાડે છે. અને કલ્પવૃક્ષની જેમ વાંછિત માત્રને આપે છે. તેથી હું વિચાર મૂ! દીનહીનના ઉદ્ધાર કરવા રૂપ લૌકિક ધર્મો પણ જો નિષ્ફળ જતા નથી તે પછી અગણ્ય પૂણ્ય હાય તો જ પ્રાપ્ત થાય તેવે સજ્ઞ ભાષિત લેાકેાતર ધમ આરાધ્ય છતાં નિષ્ફળ કેમ જાય ? કર્દિ પણ જાય જ નહિ, તારે એક ગુણવાન પુત્ર થશે, પરંતુ ધમ માં શંકા કરવાથી તું પુત્રનું સુખ જોઈશ નહિ, તેથી હવે ધમાં સ્થિર બુદ્ધિ કર.’
આ પ્રમાણે કહીને શાસનદેવી અંતર્ધાન થઇ. શેઠ તે સાંભળીને હૃદયમાં હર્ષોં પામ્યા, અને વિચારવા લાગ્યા. કેજો પુત્ર થશે તેા જ્યારે તે મોટા થશે, ત્યારે સુખ દુઃખના આપનાર થશે તે જોઈ લેશું, તેની પહેલાના કાળમાં જન્મોત્સવ લાલન પાલન તેનાં કાલા કાલા વાયાનું શ્રવણ, વિવિધ પ્રકારના આભૂષણ, વસ્ત્રાદિક તેને પહેરાવવાના મનોરથનું સુખ તે તે હુ’અનુભવીશ. વળી. વાંઝિએ છું, તેવી ગાળતા ઉતરશે. વળી ઉત્તમગૃહમાં વિવાહાર્દિક કરવાથી પરસ્પર લેવું-દેવુ... વિગેરે ઊત્સવેામાં મારા મનોરથા તો સફળ થશે? વળી અવિચ્છિન સ'તાનની પરંપરા પણ વધશે. સુખ કે અસુખ દેવાની વાર્તા તે ત્યારપછી યૌવનવય પ્રાપ્ત થશે, ત્યારે જણાશે, પ્રથમનુ' ફળ તે હાથમાં આવશે.' આ પ્રમાણે વિચારતાં બાકીની રાત્રી પુરી થઇ. સવારે ઉઠી શ્રી જિનેશ્વરના નામગ્રહણપૂવ ક ચૈત્યવંદનાદિક કરીને તથા પચ્ચખ્ખાણુ ધારીને તે ઘરમાં નીચે ગયે, તે વખતે શ્રીમતીએ આવીને પ્રણામપૂર્વક કહ્યુ` કે-“સ્વામિન આજે રાતે હું સુખનિદ્રાએ સૂતી હતી. તે વખતે સ્વપ્નમાં પૂર્ણ ભરેલા કળશને મારા મુખમાં પેસતે।
For Personal & Private Use Only
$$00808 885
૬ ૧૯૯
www.airnellbrary.org