________________
શ્રી
સંસારબ્રમણ કરીશ.” આ પ્રમાણેની ધનમિત્રની વાણી સાંભળીને શ્રીપતિએ મિથ્યાત્વ છોડી દઈને મિત્રને
પૂછયું કે “હે મિત્ર ! શું ઉપાય કરું? તે કહે.” તેણે કહ્યું....
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
वीतराग सदृशा न हि देवा, जनधर्म सदृदा न हि धर्मः । कल्पवृक्षसदृशा न हि वृक्षः कामधेनु सदृशी न हि धेनुः॥
પલવે નવમો
કઈ ધર્મ નથી, ક૯૫ વૃક્ષ જેવું કોઈ વૃક્ષ નથી
વીતરાગ જે કઈ દેવ નથી જૈનધર્મ જે અને કામધેનું જેવી કોઈ ગાય નથી.”
BSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB
આ કારણથી તું જૈનધર્મને દઢપણે આરાધ, જેથી તારા વાંચ્છિત માત્ર પૂર્ણ થશે.” આ પ્રમાણે મિત્રના વચન સાંભળીને શ્રીપતિએ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ત્રણ કાળ જિનેશ્વરની પૂજા કરવા લાગે, ઉભયકાળ પ્રતિક્રમણ તથા સામાયિક કરવા લાગ્યો. હંમેશા પંચપરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરવા લાગ્યો, સાતે ક્ષેત્રમાં ધન વ્યય કરવા લાગે અને દીન તથા હીન ને ઉદ્ધાર કરવા લાગ્યા. આ પ્રમાણે કરતા છ માસ વીતી ગયા. પછી એક દિવસે શયામાં સુતેલ તે શેઠ પાછલી રાત્રે જાગીને વિચારવા લાગ્યા કે-“અહો ! જૈનધર્મને સેવતાં પણ કાંઈ ફળ સિદ્ધિ દેખાણી નહિ, શું આ ધર્મનું પારાધન પણ નિષ્ફળ
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org