________________
છે
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
!
પલવ નવમો
欧欧欧欧欧欧欧欧欧&&&&必陀区
કહ્યું કે-“ભગવતિ જે મારે પુત્ર થશે તે તારા દેવકુળના ભવ્ય દ્વારે કરાવીશ મંદિરની પાસે અનેક વૃક્ષોથી શોભતું તળાવ કરાવીશ, અને પ્રતિવર્ષ એક બોકડાનું બલિદાન આપીશ.” આ પ્રમાણે યાચન અને નિયમ કર્યા પછી દૈવસંગથી તેને પુત્ર થયો. હર્ષથી ભરેલા હૃદય વડે તેણે મહોત્સવ કરીને તે પુત્રનું ‘દેવીદત્ત’ એવું નામ પાડ્યું. પછી દેવશર્માએ ભક્તિ વડે દેવીના ભવનને ઉદ્ધાર કરાશે, તેની નજીકમાં તળાવ કરાવ્યું, તેની ફરતી પાળ ઉપર વૃક્ષે રોપાવ્યા, અને બ્રહાણેને બોલાવીને મોટી પૂજા કરાવી, દેવીની આગળ એક બેકડાને વધ કર્યો અને બ્રાહ્મણોને જમાડ્યા. આ પ્રમાણે તે પ્રતિષર્વ કરતે હતે. અનુક્રમે તે પુત્ર યૌવનવય પામે, એટલે તેને પરણાવ્યો, અનુક્રમે આયુષ્યને ક્ષય થતા ગૃહ અને પુત્રાદિકની ચિંતામાં આનંદયાનથી મારીને તે બ્રાહ્મણ તે જ નગરમાં બેક થયે. તેના પુત્રે વર્ષને છેડે તેજ બેકડાને ધનથી ખરીદ્યો અને ઘરે લાવ્યા તે બોકડાને પિતાનું ઘર જોઈને જાતિસમરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વનું બધુ સ્વરૂપ તેણે જાણ્યું. પછી મનમાં લીધેલા તે બોકડાને જ્યારે વધ કરવા દેવી પાસે લઈ જવા લાગ્યા, ત્યારે તે ચાલતું ન હતું. તેને પુત્ર બળાત્કારે ખેંચતો હતો, પણ તે ચાલતે ન હોતે. તે સમયે માર્ગે જતા એક સાધુજ્ઞાનથી તેનું સ્વરૂપ જાણીને તે બોકડાને પ્રતિબોધવા એક ગાથા ! બોલ્યા કે -
ખડુ ખણાવિય તે છગલ, તે આરેવિય રૂખ, પત્તિમાં જન્મવહ, અહ કાં બુબુરૂં મુક્ત ૧ .
Jan Education Interea
For Personal & Private Use Only
www.jainelibrary.org