________________
ધન્યકુમાર ચરિત્ર
सम्मतं उच्छिदीय, मिच्छत्तावरोणं कुणइ निअकुलस्स । तेण सयलेोवि वंसा, दुग्गइयुसम्मुहं निओ ॥
ભાગ ૨ નવમો પલવ
સમ્યકત્વને ઉછેદીને જે પિતાના કુળમાં મિથ્યાત્વનું આરોપણ કરે છે, તેણે તેને આખે વંશ દુર્ગતિની સન્મુખ કર્યો એમ સમજવું.” અને
मिच्छतं उच्छिंदीय सम्मत्तारोवणं कुणइ निअकुळस्य ।
तेण सयला विवंसा, सिद्धिपुरीसमुहं नीओ ॥ २ ॥ “જે પુરૂષ મિથ્યાત્વને ઉછેદીને પિતાના કુળમાં સમકિતનું આરોપણ કર્યું તેણે પિતાને આખા વંશને સિદ્ધિપૂરીની સન્મુખ કર્યો તેમ સમજવું.”
વળી જે કદી મિથ્યાત્વના આચરણથી પુત્ર થ ય તે પણ દેવ શર્મા બ્રાહા ની માફક પરિણામે તે દુઃખી જ થાય છે. તેની કથા આ પ્રમાણે...
દેવશર્મા વિમાની કથા
秘秘秘秘秘秘院秘秘秘冯绍兴四格匆協院网
એક ગામમાં દેવશર્મા નામે બ્રાહ્મણે પુત્ર પ્રાપ્તિ માટે પાદર દેવતાની આરાધના કરી. અને તેને
Jain Education Intem
a
For Personal & Private Use Only
0211 www.jainelibrary.org